gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેરકાયદે વૃક્ષ કાપી ઓવરલૉડ ભરી જતી ઊંટલારી ઢાળ ના ચઢી શકી | An overloaded camel truck could not clim…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
ગેરકાયદે વૃક્ષ કાપી ઓવરલૉડ ભરી જતી ઊંટલારી ઢાળ ના ચઢી શકી | An overloaded camel truck could not clim…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કપડવંજ તાલુકાના મેનપુરા વિસ્તારમાં

– માંડવાના મુવાડાથી ઝંડા રોડ પાસે કટરથી લીલા વૃક્ષોનું નિકંદન છતાં વન વિભાગ મુકપ્રેક્ષક

કપડવંજ : કપડવંજ તાલુકાના મેનપુરા વિસ્તારમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની ઘટનાઓ વધી રહી છે. મેનપુરામાં વૃક્ષ કાપી ઓવરલૉડ ભરી જતી ઊંટલારી ઢળ ચઢી શકી ન હતી. ઊંટ પણ કણસતું હતું. જ્યારે માંડવાના મુવાડા પાસે લીલા વૃક્ષો કપાતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વન વિભાગ મુકપ્રેક્ષક બની તમાશો જોતો હોવાનું પ્રાણી અને પ્રકૃતિ પ્રેમીઓ કહી રહ્યા છે.

કપડવંજના મેનપુરા, ઝંડા, ઘડિયા, દંતાલી, આંબવેલ ગામોમાં બેફામ લીલા વૃક્ષોનું નિકંદન થઈ તાલુકાની શૉ-મિલોમાં લાકડાં ઠલવાઈ રહ્યા છે. ત્યારે મેનપુરા વિસ્તારમાં પરવાનગી વગર વૃક્ષ છેદન કરી ઊંટલારીમાં ઓવરલૉડ લાકડાં ભર્યા હતા. ઢાળ ચઢાવતા ઊંટને બાંધેલો લારીનો દંડો પણ તૂટી ગયો હતો અને ઊંટ વેદનાથી બૂમાબૂમ કરતું હતું. બીજી તરફ માંડવના મુવાડાથી ઝંડા રોડ નજીક કટર મશીનથી લીલા ઝાડનું નિકંદન કરાઈ રહ્યું હતું. ત્યારે આ બંને ઘટના સંદર્ભે પશુઓ પર અત્યાચાર અને પર્યાવરણને નુકસાન સંદર્ભે પ્રાણી અને પ્રકૃતિપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. આ અંગે વન વિભાગ દ્વારા ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે. 

વૃક્ષ છેદન અને હેરાફેરી અંગે તપાસ કરી કાર્યવાહી કરાશે : ફોરેસ્ટ ઓફિસર

આ અંગે કપડવંજ તાલુકાના ફોરેસ્ટ ઓફિસર બીનલભાઈ પટેલે જણાવ્યું હતું કે, કપડવંજ તાલુકામાં આડેધડ થઈ રહેલા વૃક્ષ છેદન કરી ટ્રેક્ટર, ઊંટલારીમાં હેરાફેરીની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Tridha Choudhary, Shiv Thakre, Rajat Dalal and Akanksha Puri to Lead the Celebrity Line-Up at TCEL 2…
GUJARAT

November 17, 2026
જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું ભવ્ય આયોજન

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સ…

Next Post
તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead …

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead ...

વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …

વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm ...

ચાંદી રૂ.5000 ઉછળી રૂ.145000ની ટોચે : સોનામાં નવા વિક્રમની તૈયારી | Silver jumps by Rs 5000 to top R…

ચાંદી રૂ.5000 ઉછળી રૂ.145000ની ટોચે : સોનામાં નવા વિક્રમની તૈયારી | Silver jumps by Rs 5000 to top R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારોમાં 75 લાખ BPL અને અંત્યોદય કાર્ડધારકોને સરકારની લહાણી, રાહત દરે આપશે અનાજ | BPL Ration Card …

1 year ago
વડોદરા રેલ્વે ડિવિઝનના બે કર્મચારીઓને સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા | Two employees…

ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી | Traffic On G…

દિપાવલીનાં અનેકવિધ મહત્ત્વઃ પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ | The multiple significance of …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News