gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી | Traffic On G…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી | Traffic On G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Traffic On Godhra-Dahod highway : ગોધરા-દાહોદ હાઇવે પર આવેલા સંતરોડ પાનમ બ્રિજ પર ભારે ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા છે. જેમાં એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી છે. ટ્રાફિકના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાનમ નદી પર એક તરફનો બ્રિજ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. 

ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી 2 - image

મળતી માહિતી મુજબ, ગોધરા-દાહોદ હાઇવે પર સંતરોડ પાસે પાનમ નદી પર અવરજવર માટેના બે બ્રિજ આવેલા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક બ્રિજને તંત્ર દ્વારા કોઈક કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી એક બ્રિજ પરથી વાહનોની અવરજવર થતી હોવાથી અકસ્માતની ઘટના બનતી હોય છે. જ્યારે કેટલીકવાર તો ટ્રાફિકજામની સમસ્યા ઊભી થાય છે. જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ

ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી 3 - image

આજે 18 ઓગસ્ટના રોજ પાનમ બ્રિજ પર બે વાહનો વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે, ‘નદી પર એક તરફનો બ્રિજ છેલ્લા ઘણાં સમયથી બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. એટલે બંધ રહેલા બ્રિજનું વહેલીતકે સમારકામ કરવામાં આવે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

Next Post
‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે’ કેન્દ્રીય મંત્રીની સંસદમાં જાહેરાત | Jite…

‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે’ કેન્દ્રીય મંત્રીની સંસદમાં જાહેરાત | Jite...

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain…

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain...

પુતિન અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરી | Putin…

પુતિન અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરી | Putin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ |…

1 year ago
આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | e85 fuel …

4 months ago
ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ…

11 months ago
OPERATION KELLER | શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો | operation keller h…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News