gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુનિલ પાન ગેંગના ૬ સાગરીતો ૧૩ દિવસ રિમાન્ડ પર લેવાયા | 6 associates of Sunil Pan gang taken on 13 da…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
સુનિલ પાન ગેંગના ૬ સાગરીતો ૧૩ દિવસ રિમાન્ડ પર લેવાયા | 6 associates of Sunil Pan gang taken on 13 da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજસીટોકના ગુનામાં સુનિલ પાન ગેંગના ૬ સાગરીતોના કોર્ટે ગુનાની વધુ તપાસ માટે ૧૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં ઘરફોડ, ચોરી, લૂંટ, સ્નેચિંગ, શરીર સંબંધી સહિતના ૯૬ જેટલા ગુનાઓ આચરી હાહાકાર મચાવનાર ધસુનિલ પાન ગેંગધ સામે પોલીસે ગુજસીટોક હેઠળ મુખ્ય સૂત્રધાર સુનિલસિંગ સહિત ટોળકીના ૯ સાગરીતો સામે કાર્યવાહી હાથ ધરી તે પૈકીના ૬ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં ભીલસિંગ ઉર્ફે સંતોકસિંગ ટાંક, સુનિલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી (બન્ને રહે- ભાથુજીનગર ઝુપડપટ્ટી, ખોડીયારનગર), કિરપાલસિંગ ઉર્ફે પાલેસિંગ તિલપીતીયા (ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી, કોયલી), અમરસિંગ ઉર્ફે પાપી બાવરી (જલારામનગર ઝૂંપડપટ્ટી, ડભોઇ રોડ), પ્રેમસિંગ ઉર્ફે ભીમા બાવરી (શંકરનગર, પ્રતાપગંજ) અને કુલદીપસિંગ ઉર્ફે સન્ની બાવરી (પેન્શનપુરા, નિઝામપુરા) નો સમાવેશ થાય છે. ગુનાની વધુ તપાસ માટે, ગુના સમયના હથિયારો રિકવર કરવા તથા ફરાર આરોપીઓને ઝડપી પાડવા ગુનાની વધુ તપાસ માટે આરોપીઓને સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ સમક્ષ રજૂ કરાતા પોલીસના સોગંદનામાંને ધ્યાને લેતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ગુજસીટોક રઘુવીર પંડ્યાની દલીલો થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓના સગા તથા અલગ અલગ જગ્યાએ રહેતી વ્યક્તિઓ રેકી કરી આરોપીઓને માહિતી આપતી હતી. મહીસાગર નદીની કોતરમા, મધ્યપ્રદેશ – બોમ્બે તરફ નદીના પટમાં ચોરીનો મુદ્દામાલ છુપાવ્યો હોવાની તથા પેટલાદ અને વાંકાનેર સોની બજારમાં ચોરીનો મુદ્દામાલ વેચ્યો કબુલાત કરી છે. તેમજ ભરૂચના મગનાદ ગામ પાસે સન્નીસિંગ નામના શખ્સ પાસેથી અલગ અલગ મોબાઇલ ફોન અને સીમ કાર્ડ મેળવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
અમદાવાદ: લાંભામાં ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, મહિલાની ધરપકડ | Mother in law kills …

અમદાવાદ: લાંભામાં ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, મહિલાની ધરપકડ | Mother in law kills ...

શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા | gold and silver and car a…

શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા | gold and silver and car a...

સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te…

સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

1 year ago
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન

12 months ago
બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ …

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ …

5 months ago
ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ | Gujarat Cabinet 23 Cro…

ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ | Gujarat Cabinet 23 Cro…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News