gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલના મેડિકલ સ્ટોર સંચાલક સાથે રૂ. 1 કરોડની સાયબર છેતરપિંડી | Gondal medical store manager cyber f…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
ગોંડલના મેડિકલ સ્ટોર સંચાલક સાથે રૂ. 1 કરોડની સાયબર છેતરપિંડી | Gondal medical store manager cyber f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શેરબજારમાં મોટી કમાણી અને નફો મેળવવાની લાલચે નાણાં રોક્યા : રિલ્સમાં આવેલી લિન્ક ખોલતાં વ્હોટસએપ ગૃપમાં જોડાઈ ગયા પછી સંચાલકે અને એના પત્નીના નામે જંગી રોકાણ કર્યું ને છેતરાયાઃ સાયબર સેલમાં ફરિયાદ

ગોંડલ, :  ગોંડલમાં ભોજરાજપરા મારવાડી મિલ વિસ્તારમાં રહેતા અને ચોરડી દરવાજા પાસે મેડિકલ સ્ટોર ધરાવતા એક ફાર્માસિસ્ટની સાથે શેરબજારમાં મોટી રકમ કમાવા અને મોટો નફો કમાવાની લાલચ આપી એક યુવતીએ જુદા જુદા સમયે નાણાં રોકાણ કરાવીને રૂ. 1 કરોડની છેતરપિંડી કરતા મામલો સાયબર ક્રાઈમ પોલીસમાં પહોંચ્યો છે. 

 મારવાડી મિલ કમ્પાઉન્ડમાં રહેતા ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ સખિયા સૂરજ મેડિકલ સ્ટોર નામની દવાની દુકાન ધરાવે છે. તેઓ સોસ્યલ મીડિયામાં જુદી જુદી રિલ્સ જોતા હતા એ વખતે શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવાની તક આપતી એક રિલ્સ આવતા તેને રસ પડયો હતો. આથી આ રિલ્સ તેણે વારંવાર જોઈ હતી. તેણે રિલ્સ પર ક્લિક કરતા એક અજાણ્યા  વ્હોટસએપ ગૃપમાં જોઈન્ટ કરાયા હતા અને એમાં મળેલી સુચના મુજબ ક્રિતિકા જોશી નામની મહિલાનો સંપર્ક કરતા તેણે એક લિન્ક મોકલી હતી. એ લિન્ક સાથે રિપ્રેઝન્ટેટિવ કોડ પણ મોકલ્યો હતો. આથી આ લિન્ક ખૂલતાં તેમાં રહેલા ફોર્મમાં મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, પાનકાર્ડ નંબરની વિગતો તથા તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરી ફોર્મ સબમિટ કર્યુુ હતું. એ પછી ગૃપમાં અપાતી માહિતી મુજબ ટ્રેડિંગ ચાલુ કર્યું હતું. જેમાં તેના અને તેના પત્નીના નામના રૂપિયા 1.01 કરોડ રોકયા હતા. એ પછી બોગસ રાજીલ મહેતાએ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે ઓળખ આપી લોભામણી સ્કીમો આપી હતી. જો પૈસા ન ભરો તો તમારો ક્રેડિટ સ્કોર ઓછો થશે અને ભવિષ્યમાં આઈપીઓ તથા શેર નહીં લાગે એમ કહીને વધુને વધુ રોકાણ કરવા મજબૂર કર્યા હતા.  આ પછી ચંદ્રકાંતભાઈને છેતરાયાનો અહેસાસ થતાં તેણે ઓનલાઈન સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરતા ટીમે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

May 13, 2026
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…
GUJARAT

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

May 13, 2026
Next Post
કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ | Controversy over Ahmedabad pl…

કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ | Controversy over Ahmedabad pl...

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi...

બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો | Bengal floods are not natural bu…

બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો | Bengal floods are not natural bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v…

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v…

5 months ago
છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ…

છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ…

5 months ago
જામનગરના સુવરડા ગામના રીક્ષા ચાલકને ૩ શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં તકરાર કરી ધોકાવી નાખ્યો | rickshaw …

જામનગરના સુવરડા ગામના રીક્ષા ચાલકને ૩ શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં તકરાર કરી ધોકાવી નાખ્યો | rickshaw …

8 months ago
વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર | world p…

વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર | world p…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News