gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૂ. 13 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ : સોનાના દાગીના બનાવવા માટે રૂપિયા આપનાર ગ્રાહકોને બહાના બતાવ્યા બાદ દુકાનને તાળા મારીને નાસી છુટયા

ગોંડલ, : ગોંડલમાં ભગવતી જવેલર્સ નામે સોના-ચાંદીના દાગીનાની પેઢી ધરાવતા વેપારી પિતા-પુત્ર ત્રણ ગ્રાહકોના રૂ. 13 લાખ લઈને દુકાનને તાળા મારી ફરાર થઈ જતાં ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગોંડલના પ્રૌઢના રૂ. 5.30 લાખ, અન્ય એક ગ્રાહકના રૂ. 5.40 લાખ અને ખોખળદળના ગ્રાહકના રૂ. 2.30 લાખ દાગીના બનાવવાના નામે લઈ પિતા-પુત્ર પલાયન થઇ ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ચકચારી બનાવ અંગે  ગોંડલમાં કડવાણીનગર રામ મંદીર પાસે રહેતાં જીતેશભાઈ જેન્તીભાઈ પરમાર (ઉ.વ. 54)એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલમાં મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના વિજય મનુ રાણપરા તેમજ તેમનો પુત્ર આનંદના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કડીયાકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઇ તા. 25/09/2025ના તેમના દીકરાના લગ્ન હોવાથી ભગવતી જવેલર્સમાં માલીક વિજય રાણપરા તથા તેના પુત્ર આનંદને 7.5 તોલાના સોનાની હાંસડી તથા બે મંગલસુત્ર બનાવવાનો ઓર્ડર આપીને રૂ.૫.૩૦ લાખ આપ્યા હતા. પરંતુ બાદમાં ઘણો સમય બહાનાબાજી કરી હતી અને અંતે બંને પિતા-પુત્રએ દાગીની નહીં આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા હતા. 

ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, વેપારી પિતા-પુત્રએ મળીને ગોંડલમાં રહેતા સાગરભાઈ નરશીભાઇ માલવીયાના 4 તોલા 43 મીલી ગ્રામ રૂ. 5.60 લાખનું તથા ખોખડદડ ગામના કિશોરભાઈ જીવાભાઈ પરમારે એક સોનાની હાંસડી, ચાંદીના સડા તથા ચાંદીનો કંદોરો તથા સોનાનું મંગળ સુત્ર અને સોનાના પાટલા નાખેલ હોય અને આ સોના તથા ચાંદીના વસ્તુ લેવા માટે આપેલ રોકડ રૂ. 2.30 લાખ લઇ જતા રહેલ હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ પિતા- પુત્રની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

Next Post
ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la...

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s…

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી થઈ શકશે, અમદાવાદ ફાયર વિભાગ માટે બે કરોડના ખર્ચે ડીપ ટ્રેકર વસ…

5 months ago
કેબ ડ્રાઈવરની વિચિત્ર હરકત, ગર્ભવતી મહિલાને કહ્યું, ‘લાત માર કે બચ્ચા ગિરા દૂંગા’ અધવચ્ચે જ કેબ છોડવ…

1 year ago
VIDEO: ‘વિનેશ ફોગાટ અમારી હીરો’, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન | Hariyana CM …

12 months ago
તારો ઉપયોગ કરવા ‘સંબંધ’ રાખ્યો હતો, બાકી તારી સાથે કોઈ પ્રેમ ન હતો | I had a ‘relationship’ to use y…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News