gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રીની સોસાયટીના બંગલામાં કરૃણ બનાવ માતાની સામે જ કારનું વ્હિલ ફરી વળતા માસૂમ બાળકીનું મોત | 1 yea…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
ગોત્રીની સોસાયટીના બંગલામાં કરૃણ બનાવ માતાની સામે જ કારનું વ્હિલ ફરી વળતા માસૂમ બાળકીનું મોત | 1 yea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.26 શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સોસાયટીના એક બંગલામાં કાર નીચે ચગડાઇ જતા દોઢ વર્ષની પુત્રીનું તેની શ્રમજીવી માતાની સામે જ કરૃણ મોત નિપજ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે મધ્યપ્રદેશના મૂળ વતની અને  હાલ ન્યુ વીઆઇપીરોડ પર ભરવાડવાસમાં ભાડાના મકાનમાં રહેતા અરવિંદ દલસિંગ નીનામા પત્ની, પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે આજે સવારે ગોત્રી રોડ પર ઇસ્કોન હાઇટ્સની સામે ગોત્રી કો.ઓ. હા.સો.માં સતિષભાઇ અગ્રવાલના બંગલામાં બાથરૃમના કામની મજૂરી માટે ગયા હતાં. પરિવારના સભ્યો કામ કરતા હતા જ્યારે અરવિંદની દોઢ વર્ષની પુત્રી ઇલીશા તેમજ તેની નાની બહેન બંને પાર્કિગમાં રમતા હતાં.

દરમિયાન સવારે ૧૦ વાગે બંગલાના માલિકનો ડ્રાઇવર અર્જુનસિંહ અમરસિંહ ચાવડા (રહે.મોટાભાગ, દરબારગઢ, સિંઘરોટ) પાર્કિંગમાં પડેલી કાર આગળ ચલાવતો હતો ત્યારે ત્યાં રમતી ઇલીશાના પગે કાર અથડાતા તે નીચે પડી ગઇ હતી અને કારનું વ્હિલ શરીર પર ફરી વળ્યું હતું. આ ઘટના તેની માતા રીમાએ જોતા જ બૂમાબૂમ કરી હતી અને કામ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતાં. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી પરંતુ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે અરવિંદ નીનામાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગુનો નોંધી ચાલક અર્જુનસિંહની અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી | Ahmedabad Retired Man…
GUJARAT

May 21, 2026
કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

Next Post
સયાજીગંજમાં પીજી તરીકે રહેતા લોકો પાસે રોકડ અને બાઇક ચોરી જનાર પકડાયો | accuse arrested in case of f…

સયાજીગંજમાં પીજી તરીકે રહેતા લોકો પાસે રોકડ અને બાઇક ચોરી જનાર પકડાયો | accuse arrested in case of f...

નલ સે જલ કૌભાંડમાં ધરપકડનો દોર શરૃ રૃા.૧૨૩ કરોડના કૌભાંડમાં વાસ્મો કચેરીનો પૂર્વ કર્મચારી ઝડપાયો | n…

નલ સે જલ કૌભાંડમાં ધરપકડનો દોર શરૃ રૃા.૧૨૩ કરોડના કૌભાંડમાં વાસ્મો કચેરીનો પૂર્વ કર્મચારી ઝડપાયો | n...

રૃા.૧૫ લાખના લાંચના પ્રકરણમાં ઝડપાયેલા સ્ટેટ વિજિલન્સના કોન્સ્ટેબલ સાજણને પાંચ દિવસના રિમાન્ડ | SMC …

રૃા.૧૫ લાખના લાંચના પ્રકરણમાં ઝડપાયેલા સ્ટેટ વિજિલન્સના કોન્સ્ટેબલ સાજણને પાંચ દિવસના રિમાન્ડ | SMC ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ચૈતર વસાવા સામે ચૂપ કેમ છો? મૌન રહેશો તો પતી જશો’: ભાજપ સાંસદે પક્ષના નેતાઓને આડેહાથ લીધા | Mansukh…

9 months ago
‘4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ…’ વિનેશ ફોગાટની માગ મુદ્દે હરિયાણા સરકાર મૂંઝવણમાં | vinesh phogat l…

1 year ago
આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

અમદાવાદ : ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 400 લોકોને હોસ્પિટલ ખસેડાયા | Ahmedabad: 400 Hospita…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News