gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રી ઇસ્કોન રોડ પર વૃદ્ધાનો અછોડો લૂંટનાર સ્કૂટર સવાર ત્રણ અછોડાતોડ પકડાયા | Three scooter riders …

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
ગોત્રી ઇસ્કોન રોડ પર વૃદ્ધાનો અછોડો લૂંટનાર સ્કૂટર સવાર ત્રણ અછોડાતોડ પકડાયા | Three scooter riders …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા ગોત્રી વિસ્તારમાં ગઈકાલે બપોરે વૃદ્ધાનો અછોડો લૂંટનાર ત્રણ અછોડાતોડને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. 

ગોત્રી ઇસ્કોન રોડ ઉપર ગઈકાલે બપોરે 78 વર્ષીય મહિલા ચાલતી જતી હતી તે દરમિયાન સ્કૂટર ઉપર આવેલા ત્રણ જણા પૈકી એક જણાએ તેમના ગળામાંથી દોઢ તોલાનો અછોડો લૂંટી લીધો હતો. બનાવને પગલે બુમરાણ મચી હતી પરંતુ અછોડા તોડ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. 

બનાવ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ ની ત્રણ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ સહિતના સોર્સ મારફતે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ પ્રકાશ ઉર્ફે બુચો ધર્મેશ ભાઈ મારવાડી(પીળા વુડા ના મકાનમાં,ખોડીયાર નગર), મેહુલ કાંતિભાઈ સલાટ (રામદેવનગર-૧, આજવા રોડ) અને વિશાલ રાજુભાઈ ડાભી(પ્રભુજી પાર્ટી પ્લોટ પાસે, ખોડીયાર નગર) ને ખોડીયાર નગર ની વિનય સોસાયટી પાસેના પ્લોટમાંથી ઝડપી પાડ્યા હતા. 

પોલીસે સ્કૂટર તેમજ લુટેલો અછેડો કબજે કર્યા હતા. આ પૈકી પ્રકાશ અગાઉ અછોડા તોડવાના બનાવોમાં અને મેહુલ છેતરપિંડી ના કેસ માં પકડાયો હોવાની માહિતી મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Tridha Choudhary, Shiv Thakre, Rajat Dalal and Akanksha Puri to Lead the Celebrity Line-Up at TCEL 2…
GUJARAT

November 17, 2026
જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું ભવ્ય આયોજન

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સ…

Next Post
બુટલે ગરોની ઉતરાયણ બગડી, છાણીમાંથી બીજા દિવસે દારૂ ભરેલા કન્ટેનર સહિત 50 લાખની મત્તા પકડાઈ | Contain…

બુટલે ગરોની ઉતરાયણ બગડી, છાણીમાંથી બીજા દિવસે દારૂ ભરેલા કન્ટેનર સહિત 50 લાખની મત્તા પકડાઈ | Contain...

જેતપુરમાં ડબલ મર્ડરથી ખળભળાટ: શંકાશીલ પતિએ પત્નીની કરી હત્યા, અન્ય એક મહિલાની ચાદરમાં લપેટેલી લાશ મળ…

જેતપુરમાં ડબલ મર્ડરથી ખળભળાટ: શંકાશીલ પતિએ પત્નીની કરી હત્યા, અન્ય એક મહિલાની ચાદરમાં લપેટેલી લાશ મળ...

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

1 year ago
‘મુખ્યમંત્રી બનવા માટે શિંદે ઉતાવળા, શિવસેનાને ભાજપમાં ભેળવી દેશે’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Ek…

ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 86000 અને નિફ્ટી 26300ને પાર | After 14 months Nift…

12 months ago
અમેરિકા માટે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતી રોક, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય | India Post Suspen…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News