gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul …

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.31 વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા, ગોત્રી, નિલામ્બર સર્કલ આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી તીવ્ર દુર્ગધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સરકારી તંત્રના વિવિધ વિભાગોને અનેક ફરિયાદો કરવા છતાં કોઇ પગલા નહી લેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

ઉલ્લેખનીય છે કે ગ્રીન બરોડાની કોઇને નજર લાગી ગઇ હોય તેમ છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી ગેસ તેમજ કેમિકલની દુર્ગધથી લોકો પરેશાન થઇ ગયા છે. શુક્રવાર તેમજ તે પહેલાં નિલામ્બર સર્કલ અને ગોત્રી, સાંઇનાથ માર્ગ, વાસણારોડ, ઇલોરાપાર્ક વિસ્તારમાં ભયંકર દુર્ગધ મારતાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.

ગોત્રી નિલામ્બર સર્કલ વિસ્તારમાં રહેતા એક રહીશે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી તકલીફ વધી ગઇ છે ગેસની દુર્ગધના કારણે રાત્રિ પડતાંની સાથે જ ઘરના કમ્પાઉન્ડમાં પણ ના બેસાય તેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલીક વખત તો ઘરના બારી અને બારણાં પણ બંધ કરવા પડે છે. ગોત્રી તેમજ આસપાસના વિસ્તારના રહીશો છેલ્લા સાત દિવસથી ખરાબ દુર્ગધનો સામનો કરી રહ્યા છે.

તીર્વ દુર્ગધની સમસ્યા હલ કરવા કોઇને રસ ના હોય તેમ લાગી રહ્યું છે. લોકો જીપીસીબીમાં ફરિયાદ કરીને પણ થાકી ગયા છે. દુર્ગધના કારણે આગામી દિવસોમાં લોકો રસ્તા પર ઉતરે તો નવાઇ નથી.

તીવ્ર દુર્ગધના મુદ્દે પશ્ચિમ વિસ્તારના લોકો એક જૂથ થશે

ગોત્રી બાગમાં ભેગા થવાની સોશિયલ મીડિયામાં ઉઠતી માંગણી

શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ફેલાતી તીવ્ર દુર્ગધના કારણે હવે સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યા છે.

ફેસબુક તેમજ વોટ્સએપ પર આ દુર્ગધની સમસ્યાને લગતી અનેક પોસ્ટો તેમજ કોમેન્ટો ફરતી થઇ છે. કેટલાંક લોકોએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ધારાસભ્યો તેમજ કોર્પોરેટરોને પણ ફરિયાદ કરવા છતાં કોઇ નિરાકરણ આવતું નથી.

કેટલાંક લોકોએ તો ગોત્રી બાગમાં આ સમસ્યા મુદ્દે આગળ કેવી લડત લડવી તે અંગે ભેગા થવાની પણ ભલામણ કરી હતી જેને લોકોએ સમર્થન આપ્યું હતું. દુર્ગધની આ સમસ્યા કાયમી ના બને તે માટે અત્યારથી જ પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહી છે.

દુર્ગધનું કારણ શોધવા માટે મોનિટરિંગ શરૃ કરી દેવાયું છે

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી રાત્રિના સમયે ફેલાતી દુર્ગધ અંગે જીપીસીબીના રિજિયોનલ ઓફિસર જે.એમ. મહિડાએ જણાવ્યું  હતું કે વાતાવરણના કારણે થાય છે. વિવિધ ફેક્ટરીઓની ચિમનીમાંથી નીકળતો ગેસ સામાન્ય સંજોગોમાં ઉપરની તરફ જાય છે પરંતુ રાત્રિ પડતાં હવાની દિશા શહેર તરફી હોવાથી દુર્ગધ ફેલાતી હોય છે. અમે મોનિટરિંગ ચાલું કરી દીધું છે અને નિયમો કરતા વધુ નીચે જઇને ચિમનીમાંથી ગેસ છોડાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

શહેરના નવા વિસ્તારોમાં ફેલાતી દુર્ગધ માથાનો દુઃખાવો

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા રહીશોએ જણાવ્યું હતું કે અગાઉ ઉંડેરા, કોયલી, ગોરવા વિસ્તાર સુધી દુર્ગધ ફેલાતી હતી પરંતુ હવે સુભાનપુરા, ગોત્રી, વાસણારોડ, ગોત્રી અને નિલામ્બર સર્કલ વિસ્તારમાં પણ તીવ્ર દુર્ગધ ફેલાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…
GUJARAT

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

April 1, 2026
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…
GUJARAT

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

April 1, 2026
SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…
GUJARAT

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

April 1, 2026
Next Post
ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine

ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine

તમામ ટેકસની રુપિયા ૨૨૫૬.૩૧ કરોડ આવક , એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની રુપિયા ૨૬ કરોડથી  વધુ આવક

તમામ ટેકસની રુપિયા ૨૨૫૬.૩૧ કરોડ આવક , એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની રુપિયા ૨૬ કરોડથી વધુ આવક

અમદાવાદ મ્યુનિ.માં ટોઈલેટ સફાઈ કૌભાંડ, મધ્યઝોનના ત્રણ વોર્ડમાં એક વર્ષમાં ૫૭ લાખથી  પણ વધુ રકમ ચૂકવા…

અમદાવાદ મ્યુનિ.માં ટોઈલેટ સફાઈ કૌભાંડ, મધ્યઝોનના ત્રણ વોર્ડમાં એક વર્ષમાં ૫૭ લાખથી પણ વધુ રકમ ચૂકવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the…

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the…

2 weeks ago
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer …

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer …

12 months ago
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા | Gujarat We…

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા | Gujarat We…

2 weeks ago
બાંગ્લાદેશી અભિનેત્રીએ બે-બે આધારકાર્ડ બનાવી લીધા, પોલીસે કોલકાતામાં કરી ધરપકડ | Duplicate Aadhaar C…

બાંગ્લાદેશી અભિનેત્રીએ બે-બે આધારકાર્ડ બનાવી લીધા, પોલીસે કોલકાતામાં કરી ધરપકડ | Duplicate Aadhaar C…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News