gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,કારેલીબાગ મુક્તાનંદથી પાણીની ટાંકી ચાર રસ્તા તરફ બાઇક પર જતા સમયે રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા પિતા,પુત્ર સહિત ત્રણ રોડ પર પટકાતા ઇજા થઇ હતી.

પ્રતાપનગર વુડાના મકાનમાં રહેતા ૧૫ વર્ષના કિશોર તથા ૧૧ વર્ષનો બાળક બાઇક પર કારેલીબાગ મુક્તાનંદથી પાણીની ટાંકી ચાર રસ્તા તરફ જતા હતા. તે દરમિયાન કૂતરૃં રસ્તા વચ્ચે આવી જતા તેઓ રોડ પર પટકાતા  ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સયાજીગંજ રામચંદ્રની ચાલીમાં રહેતા ૩૮ વર્ષના નિલેશ અજીતસિંહ ચાવડા તથા ગાજરાવાડી પટેલ ફળિયામાં રહેતા ૬૯ વર્ષના નરેન્દ્રભાઇ વસંતભાઇ મિસ્ત્રી જાંબુવા બ્રિજ નીચેથી તરસાલી તરફ જતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તેઓ બાઇક પરથી નીચે પટકાતા ઇજા થતા  સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …
GUJARAT

June 10, 2026
સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

Next Post
ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio...

માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…

માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc...

સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc…

સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…

6 days ago
સમા રોડ પર નશેબાજ કારચાલકનો આતંક: બેકાબૂ કાર લારીવાળાને ટક્કર મારી બેરિકેડ તોડી માટીના ઢગલા પર ચઢી ગ…

4 months ago
રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ…

3 months ago
મ્યુ. કમિશ્નર ઓફિસે લારી-ગલ્લા ધારકોનો હોબાળો | Uproar by lorry and truck owners at the Municipal Co…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News