gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચકચારી રાયોટિંગ કેસમાં દસ દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભ્ભાને સાથે રાખીને આજે બી-ડિવિઝન પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે તપાસની મુખ્ય કડી સમાન તેનો મોબાઈલ ફોન ઘરેથી ન મળી આવતા પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે.

ભિવંડીથી વેશપલટો કરીને કરાઈ હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2025માં ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે તોડફોડની ઘટનામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકીર ઝભ્ભા મુખ્ય આરોપી હતો. છેલ્લા છ મહિનાથી પોલીસને થાપ આપી રહેલો ઝાકીર મહારાષ્ટ્રના ભિવંડીમાં છુપાયો હોવાની બાતમી મળતા પંચમહાલ SOGની ટીમે ફિલ્મી ઢબે વેશપલટો કરી તેને ‘હોટલ અના સાગર’માંથી દબોચી લીધો હતો. 8 એપ્રિલના રોજ કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરાયો? 2 - image

પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી તપાસ કરી, લોકોના ટોળા ઉમટ્યા

રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ઝાકીરે દાવો કર્યો હતો કે તેનો મોબાઈલ ફોન તે ઘરે મૂકીને ભાગી ગયો હતો. આ કબૂલાત બાદ આજે બી-ડિવિઝન પોલીસ કાફલો તેને લઈને વાલી ફળિયા નંબર-૩ સ્થિત તેના નિવાસસ્થાને પહોંચ્યો હતો. પોલીસ મથકેથી તેના ઘર સુધી આરોપીને ચાલીને લઈ જવામાં આવ્યો હતો, મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા.

આ પણ વાંચો: વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઈડલાઈન

મોબાઈલ ગાયબ, પુરાવાનો નાશ કરાયાની શંકા?

પોલીસ દ્વારા ઝાકીરના ઘરે પંચોની હાજરીમાં સર્ચ ઓપરેશન અને ઝડતી પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક ધારણા હતી કે મોબાઈલ ફોનમાંથી આ રાયોટિંગ કેસ અને તેને સંલગ્ન અન્ય કડીઓ મળી શકે તેમ છે. પરંતુ, તપાસના અંતે ઝાકીરના નિવાસસ્થાનેથી કોઈ મોબાઈલ મળી આવ્યો નથી.  હાલમાં ગોધરા પોલીસ આ દિશામાં વધુ સઘન તપાસ ચલાવી રહી છે. રાયોટિંગ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ માટે આ મોબાઈલ ફોન મેળવવો એક મોટો પડકાર બની રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન
GUJARAT

​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

October 25, 2026
A Memorable Experience Working with Mahesh Bhatt Sir
GUJARAT

A Memorable Experience Working with Mahesh Bhatt Sir

October 25, 2026
Upasana Kamineni Konidela Gives a Strong Message Against Women Who Pull Other Women Down for Persona…
GUJARAT

Upasana Kamineni Konidela Gives a Strong Message Against Women Who Pull Other Women Down for Persona…

October 25, 2026
Next Post
અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm...

બુધવારે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી | 5 Positive Si…

બુધવારે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી | 5 Positive Si...

આશ્રમમાં આત્મહત્યા કરનાર પ્રાૈઢના કેસમાં ત્રણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge applicatio…

આશ્રમમાં આત્મહત્યા કરનાર પ્રાૈઢના કેસમાં ત્રણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge applicatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડી આઇટીઆઇ નજીક ટેન્કરની અડફેટે આધેડ બાઇક ચાલકનું મોત | Middle aged bike rider dies after being hi…

પાટડી આઇટીઆઇ નજીક ટેન્કરની અડફેટે આધેડ બાઇક ચાલકનું મોત | Middle aged bike rider dies after being hi…

9 months ago
અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે ભારતે સાવધ રહેવું પડશે : રઘુરામ રાજન

અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે ભારતે સાવધ રહેવું પડશે : રઘુરામ રાજન

1 year ago
ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. 35,000 કરોડ પાછા ખેંચી લીધા | Foreign investors withdrew…

ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. 35,000 કરોડ પાછા ખેંચી લીધા | Foreign investors withdrew…

1 year ago
અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News