gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હજારો સમસ્યા ભૂલી ગયા, 10 હજાર જોઈને મત આપી દીધો’, NDAની જીત પર બોલ્યા મુકેશ સાહની | bihar election…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
‘હજારો સમસ્યા ભૂલી ગયા, 10 હજાર જોઈને મત આપી દીધો’, NDAની જીત પર બોલ્યા મુકેશ સાહની | bihar election…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mukesh Sahni: બિહાર વિધાનસભા ચૂંટણીના હાલના વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં NDA ફરી એકવાર બિહારમાં સરકાર બનાવશે. બીજી તરફ, મહાગઠબંધન તેના મહત્ત્વપૂર્ણ દાવાઓથી વિપરીત ખૂબ જ નબળું પ્રદર્શન કરી રહ્યું છે. મહાગઠબંધનની સહયોગી પાર્ટીઓની સ્થિતિ અત્યંત દયનીય છે, જેમાં મુકેશ સાહનીની VIP પાર્ટી તો એક પણ બેઠક જીતી શકી નથી.

મહાગઠબંધન તરફથી નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરાયેલા મુકેશ સાહનીની પાર્ટીના આ નબળા દેખાવે તેમના રાજકીય ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે.

મુકેશ સાહનીની પ્રતિક્રિયા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો રહેલા VIP (વિકાસશીલ ઇન્સાન પાર્ટી)ના પ્રમુખ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ સાહનીનું નિવેદન સામે આવ્યું છે. પરિણામ બાદ તેમણે કહ્યું છે કે, ‘વિચાર્યું નહોતું કે આવું થશે, છતાં અમે લોકમત (જનાદેશ)નું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. જે લૂંટફાટની ઘટનાઓ અગાઉ રાત્રિના અંધારામાં થતી હતી, તે હવે ખુલ્લેઆમ થઈ રહી છે.’

મુકેશ સાહનીએ NDAને આગ્રહ પણ કર્યો. તેમણે કહ્યું કે, જે કહીને NDAએ મત લીધા છે, હવે તેઓ કરીને બતાવે. સાહનીએ આરોપ લગાવ્યો કે NDAએ આ મત માતાઓ-બહેનોને ફોસલાવીને લીધા છે. ચૂંટણી પહેલા 10 હજાર રૂપિયા મહિલાઓના ખાતામાં આપવામાં આવ્યા. કહેવાયું હતું કે જીત બાદ એક લાખ 90 હજાર રૂપિયા આપવામાં આવશે. હવે NDAને તેમાં પારદર્શકતા દેખાડવી પડશે.

આ પણ વાંચો: VIDEO: ચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશ, જાનહાનિ નહીં

ચૂંટણી વલણોમાં સાંજે 5 વાગ્યા સુધીમાં NDA 203 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર જ પોતાની લીડ બનાવી શક્યું છે. લોકસભા ચૂંટણીની જેમ આ વખતે બિહારની જનતા મહાગઠબંધનની વાતો સાથે સહમત થતી જોવા મળી નથી.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં છેલ્લા 63 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને રાજ્યમાં 67% મતદારો સરકારની પસંદગી કરવા માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા. પરંતુ, સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આમાં મહિલાઓના મતદાનની ટકાવારી 71% જેટલી રહી છે, જે એક નવો રેકોર્ડ છે. જ્યારે પુરુષોનું મતદાનનું પ્રમાણ આનાથી લગભગ 10% જેટલું ઓછું રહ્યું છે.

'હજારો સમસ્યા ભૂલી ગયા, 10 હજાર જોઈને મત આપી દીધો', NDAની જીત પર બોલ્યા મુકેશ સાહની 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…
INDIA

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…

May 18, 2026
AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden…
INDIA

AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden…

May 18, 2026
પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…
INDIA

પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…

May 18, 2026
Next Post
વડોદરાના ગામડાંઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહિ થતાં શિક્ષણ પર અસર | Lack of co…

વડોદરાના ગામડાંઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહિ થતાં શિક્ષણ પર અસર | Lack of co...

VIDEO: ચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશ, જાનહાનિ નહીં | trainer aircraft of the ind…

VIDEO: ચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશ, જાનહાનિ નહીં | trainer aircraft of the ind...

ડબલ એન્જિનની ડબલ સેન્ચુરી! બિહારમાં NDAની બહુમતીના 10 કારણો | Why NDA Won Bihar: Top 10 Factors That…

ડબલ એન્જિનની ડબલ સેન્ચુરી! બિહારમાં NDAની બહુમતીના 10 કારણો | Why NDA Won Bihar: Top 10 Factors That...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં આસ્ટોડિયા નજીક BRTS કોરિડોરમાં ગમખ્વાર અકસ્માત, રેલિંગ સાથે મોપેડ અથડાતા ચાલકનું મોત, પુત…

અમદાવાદમાં આસ્ટોડિયા નજીક BRTS કોરિડોરમાં ગમખ્વાર અકસ્માત, રેલિંગ સાથે મોપેડ અથડાતા ચાલકનું મોત, પુત…

4 months ago
સુરતમાં અઠવા ઝોનના પ્રજ્ઞા આવાસની સ્ક્રેપ વેલ્યુ 67 લાખ નક્કી થઈ, આગામી પંદર દિવસમાં ટેન્ડર બહાર પાડ…

સુરતમાં અઠવા ઝોનના પ્રજ્ઞા આવાસની સ્ક્રેપ વેલ્યુ 67 લાખ નક્કી થઈ, આગામી પંદર દિવસમાં ટેન્ડર બહાર પાડ…

10 months ago
મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

5 months ago
અમેરિકાની કોર્ટમાં ટેરિફ સંબંધિત 1800થી વધુ કેસોનો ઢગલો | More than 1 800 tariff related cases backl…

અમેરિકાની કોર્ટમાં ટેરિફ સંબંધિત 1800થી વધુ કેસોનો ઢગલો | More than 1 800 tariff related cases backl…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News