gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: પંચમહાલના રાજકારણમાં અત્યારે ગરમાવો ચરમસીમાએ છે. નિમિત્ત છે ગોધરા નગરપાલિકાની ચૂંટણી. ભાજપના ઉમેદવારો આજે (11મી એપ્રિલ) જ્યારે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા, ત્યારે દ્રશ્યો એવા હતા કે જાણે કોઈ ફિલ્મી શૂટિંગ ચાલી રહ્યું હોય! મોટી સંખ્યામાં સમર્થકો અને મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓના લાંબા કાફલા સાથે ઉમેદવારોએ જે ‘રોયલ અંદાજ’માં એન્ટ્રી મારી, તે જોઈને સામાન્ય નાગરિકો પણ અચંબે પડી ગયા છે.

સેવા કરવા નીકળ્યા કે સંપત્તિનું પ્રદર્શન કરવા?

રાજકીય પક્ષો આને ‘શક્તિ અને સંકલ્પ’નો સંદેશ કહી રહ્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે ચર્ચાઓ કંઈક અલગ જ ચાલી રહી છે. ફોર્મ ભરવા ગયેલા ઉમેદવારોનો આ ‘શાહી ઠાઠ’ જોઈને લોકમુખે એક જ સવાલ છે કે, જે ઉત્સાહ અને જે ગાડીઓનો કાફલો આજે ઉમેદવારી નોંધાવવા માટે દોડ્યો છે, શું આવો જ કાફલો આવતીકાલે જનતાની સમસ્યા ઉકેલવા કે કોઈ ગરીબની મદદ માટે દોડશે ખરો?

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ દોડશે? 2 - image

સરકારની ‘ઈંધણ બચાવો’ની શિખામણ નેતાઓએ જ હવામાં ફગાવી!

એક તરફ સરકાર પર્યાવરણ અને ઈંધણ બચાવવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના જ ઉમેદવારોએ ડઝનબંધ ગાડીઓના ધુમાડા કાઢીને આ સૂચનાઓની જાણે અવગણના કરી હોય તેવું લાગતું હતું. રોડ પરથી પસાર થતી આ મોંઘીદાટ કારોનો કાફલો જોઈને લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, ‘કોઈ લાચાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા માટે કદાચ આટલી ગાડીઓ ભેગી ન થાય, જેટલી આજે સત્તાનો સ્વાદ ચાખવા માટે ફોર્મ ભરવા ભેગી થઈ છે.’

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ દોડશે? 3 - image

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં

ચૂંટણી પહેલાનું ‘ટ્રેલર’ જોરદાર, ‘પિક્ચર’ હજી બાકી છે

ભાજપના ઉમેદવારોએ આ પ્રભાવશાળી એન્ટ્રી દ્વારા વિરોધીઓને ડરાવવાનો અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, ગોધરાના જાગૃત મતદારોમાં ચર્ચા છે કે નેતાઓનો આ ‘રોયલ અંદાજ’ ફક્ત ચૂંટણીના ફોર્મ ભરવા સુધી જ મર્યાદિત ન રહેવો જોઈએ. જો જીત્યા પછી પણ લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે આ જ ઝડપે મોંઘી ગાડીઓ દોડશે, તો જ આ ‘શક્તિપ્રદર્શન’ સાર્થક ગણાશે.

હાલ તો ગોધરાની ગલીઓમાં આ ‘કારોનો કાફલો’ અને ઉમેદવારોનો ‘ઠાઠ’ જ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

May 26, 2026
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…
GUJARAT

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

May 26, 2026
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …
GUJARAT

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

May 26, 2026
Next Post
મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના …

મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના ...

કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં અસંતોષથી શિસ્તના લીરેલીરા : ટિકિટ જાહેર થયા બાદ સુરત ભાજપના હોદ્દેદારની …

કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં અસંતોષથી શિસ્તના લીરેલીરા : ટિકિટ જાહેર થયા બાદ સુરત ભાજપના હોદ્દેદારની ...

રસોઈ ટિપ્સ: 'ઇન્સ્ટન્ટ' કાચી કેરીની ચટણી બનાવવાની સૌથી સરળ રીત, મિનિટોમાં કરો તૈયાર | easy 3 step raw mango chutney recipe at home

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

4થી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગની આગાહી | …

4થી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગની આગાહી | …

9 months ago
પત્ની અને સાસુ પર પતિ સહિત 3 શખ્સનો છરી વડે હુમલો | Wife and mother in law attacked with knife by 3 …

પત્ની અને સાસુ પર પતિ સહિત 3 શખ્સનો છરી વડે હુમલો | Wife and mother in law attacked with knife by 3 …

8 months ago
એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

3 months ago
સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News