gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ગોપાલ ઈટાલિયા આપમાં ઝાડુ મારી ભાજપમાં જશે’, અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના પ્રહાર | Amreli C…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
‘ગોપાલ ઈટાલિયા આપમાં ઝાડુ મારી ભાજપમાં જશે’, અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના પ્રહાર | Amreli C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિવાદ અને રાજીનામાના દોર વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આપમાંથી રાજુ કરપડાના રાજીનામા બાદ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાના ભવિષ્ય અંગે ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.

‘ગોપાલ ઈટાલિયા પક્ષ સાફ કરી ભાજપમાં જોડાશે’

કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર નિશાન સાધતા કહ્યું કે, ‘ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે મુક્ત કરી, પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. જનતાએ હવે આ રાજકીય ખેલ સમજવાની જરૂર છે.’

ઈશુદાન ગઢવી અને રાજુ કરપડાનો ઉલ્લેખ

તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ખેડૂત નેતા રાજુ કરપડાની સ્થિતિનો ઉલ્લેખ કરતા દુધાતે જણાવ્યું હતું કે, ‘વિસાવદરની ચૂંટણી વખતે રાજુ કરપડા મોટા નિવેદનો આપતા હતા, આજે તેમની હાલત શું છે તે સૌ જોઈ રહ્યા છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા હવે ઈશુદાન ગઢવીના પણ આ જ હાલ થવાના છે.’ ટૂંક સમયમાં ઈશુદાન ગઢવીનો રાજકીય ‘ભોગ’ લેવાશે તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ

રાજુ કરપડાના ‘આપ’ પર પ્રહાર

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા અને ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી આપમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ આજે (12મી ફેબ્રુઆરી) યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા પક્ષના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આપ પર ગંભીર આક્ષેપ કરતા તેણે કહ્યું કે, ‘હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલવાસ દરમિયાન પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા પણ કરી શકી નહોતી અને જેલમાં ખેડૂતોને કાનૂની મદદ મળી નહતી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…
GUJARAT

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…

May 16, 2026
હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…
GUJARAT

હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…

May 16, 2026
હાથીખાના માર્કેટ પાસે અકસ્માતના પગલે થ્રી-વ્હીલર ગાડીના ચાલક પર હુમલો | Three wheeler driver attacke…
GUJARAT

હાથીખાના માર્કેટ પાસે અકસ્માતના પગલે થ્રી-વ્હીલર ગાડીના ચાલક પર હુમલો | Three wheeler driver attacke…

May 16, 2026
Next Post
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે 5000 પોલીસ તૈનાત | 5000 po…

વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે 5000 પોલીસ તૈનાત | 5000 po...

અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બેફામ કાર ઝાડમાં ઘૂસી જતાં યુવકનું મોત | Fatal…

અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બેફામ કાર ઝાડમાં ઘૂસી જતાં યુવકનું મોત | Fatal...

અમરેલી જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર, 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીને સોંપાઈ જવાબદારી | am…

અમરેલી જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર, 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીને સોંપાઈ જવાબદારી | am...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ | art of living 5 simple steps to stay happy and stress free

3 months ago
સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળીને 83468 | Sensex jumps 862 points to 83468

સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળીને 83468 | Sensex jumps 862 points to 83468

7 months ago
દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન | No a…

દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન | No a…

10 months ago
મેસણકા ગામે ચારિત્ર્ય પર શંકા કરી પતિએ ઢોર માર મારતા પત્નિનું મોત | Husband kills wife after suspect…

મેસણકા ગામે ચારિત્ર્ય પર શંકા કરી પતિએ ઢોર માર મારતા પત્નિનું મોત | Husband kills wife after suspect…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News