gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું | Driver dies after bike hits divider …

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું | Driver dies after bike hits divider …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવ

– ચકલાસી રાઘુપુરા પાટિયા નજીક મોપેડ બાઈક સાથે અથડાતા ચાલકને ઇજા, બંને અકસ્માત મામલે ગુનો

નડિયાદ : નેશનલ હાઈવે નંબર ૪૮ પર ગોબલેજ બ્રિજ ઉતરતા ડિવાઇડર સાથે મોટરસાયકલ અથડાતા ગંભીર રીતે ઈજા પામેલ બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અક્માત મામલે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના ગોમતીપુરમાં રહેતા સુરેશભાઈ લાડુજી ઓડ ખેડા ખાતે કોન્ટ્રાક્ટરનું કામ રાખેલું હોવાથી રવિવારે રાત્રે ખેડાથી મોટરસાયકલ લઇ ઘરે જતા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે નંબર ૪૮ પર ગોબલજ બ્રિજ ઉતરતા મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાતા બાઈક ચાલક સુરેશભાઈ (ઉં.વ. ૪૦)ને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઇ હતી. જેથી બાઈકચાલકને ૧૦૮ મારફત ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પરત ફરજ પરના તબીબે સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ધર્મજી લાડુજી ઓડની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં ચકલાસીના રાજનગરમાં રહેતા દિનેશભાઈ ચંદુભાઈ વાઘેલા તા.૧૨ની સાંજે મોટરસાયકલ લઇ ઘર તરફ જતા હતા. ત્યારે રાધુપુરા પાટિયા નજીક મોપેડે ટક્કર મારતા મોટરસાયકલ ચાલક દિનેશભાઈને રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી તેઓને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે હસમુખભાઈ ચંદુભાઈ વાઘેલાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ
GUJARAT

May 2, 2026
વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત | Tragic Crash…

કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત | Kutch Accident…

Next Post
ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur…

ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur...

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I...

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવામાં પીધેલા કારચાલકે ડોરટુડોર કચરાના વાહનને ટક્કર મારી ડ્રાઇવરને ફટકાર્યો,વાહન પણ મુકાવી દીધું |…

4 months ago
ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા | Man sentenced to 7 years rigorous imprison…

5 months ago
જામનગરના રણજીત નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલા પર હુમલો, પાડોશી દંપતી સામે ફરિયાદ |…

7 months ago
પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News