gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોરવા વિસ્તારમાં રાત્રિના અંધારામાં નર્સની છેડતી કરનાર ડિલિવરી બોય ઝડપાયો | Delivery boy arrested fo…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
ગોરવા વિસ્તારમાં રાત્રિના અંધારામાં નર્સની છેડતી કરનાર ડિલિવરી બોય ઝડપાયો | Delivery boy arrested fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલાની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયને ગોરવા પોલીસે સીસીટીવી  ફૂટેજના આધારે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ગોરવા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની મહિલા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે.ગઇકાલે રાત્રે આઠ વાગ્યે નોકરી પરથી ઘરે આવ્યા પછી તે મિત્રો સાથે બહાર ફરવા  ગયા હતા અને પરત ઘરે આવી ગઇ  હતી. રાત્રે સાડા અગિયાર વાગ્યે મોબાઇલ પર વાત કરતી તે બહેનપણીને ચાવી આપવા જતી હતી.તે દરમિયાન એક બાઇક ચાલક આવ્યો હતો. પાછળથી આવેલો બાઇક ચાલક તેની સાથે શારીરિક અડપલા કરી ભાગી ગયો હતો. ગોરવા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવતા પી.આઇ. કે.એન.લાઠિયાએ ઘટના સ્થળની નજીકના સીસીટીવી  ફૂટેજ ચેક કરતા આરોપી ફૂડ ડિલિવરી બોયનું કામ કરતો હોવાનું જણાઇ આવ્યું હતું. બાઇકના નંબરના આધારે પોલીસે આરોપી અમિત નટુભાઇ પઢિયાર, ઉં.વ.૩૮ (રહે. શંકર પાર્ક સોસાયટી, દિવાળીપુરા) ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની બાઇક કબજે લીધી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …
GUJARAT

June 15, 2026
ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

Next Post
મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી | Fight breaks out in Makarpura over cheap sale …

મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી | Fight breaks out in Makarpura over cheap sale ...

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so...

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર પ્રદેશમાં 52 બ્રાહ્મણ ધારાસભ્યોની બંધ બારણે બેઠકથી રાજકારણ ગરમાયું, જાણો સમગ્ર મામલો | UP Poli…

6 months ago
Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …

દિલ્હીમાં સત્તા ગુમાવનાર કેજરીવાલ માટે ગુજરાતથી ગુડ ન્યૂઝ, સરવેના પરિણામોએ ચોંકાવ્યા | Gujarat Surve…

5 months ago
પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની | Wife kills husband with lov…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News