gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોલ્ડન બ્રિજ જંક્શનવાળો રસ્તો ૧૫ દિવસ માટે બંધ | Golden Bridge Junction road closed for 15 days

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
ગોલ્ડન બ્રિજ જંક્શનવાળો રસ્તો ૧૫ દિવસ માટે બંધ | Golden Bridge Junction road closed for 15 days
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગોલ્ડન બ્રિજ જંક્શન પર નવી વરસાદી  લાઇન નાખવાની કામગીરીને ધ્યાને લઇને ગોલ્ડન બ્રિજ જંક્શનથી શહેરમાં અવર – જવર કરતા વાહન ચાલકો  માટે નો એન્ટ્રી કરવામાં આવી છે. 

વાહન ચાલકો માટે વૈકલ્પિક રૃટ પોલીસ  દ્વારા નિયત કરવામાં આવ્યો છે. આવતીકાલથી આગામી ૨૫ મી તારીખ સુધી  ગોલ્ડન બ્રિજ જંક્શન બંધ રહેશે. ફોર વ્હિલર, ટુ વ્હિલર તેમજ થ્રી વ્હિલર વાહનો ગદા  સર્કલથી મોટનાથ મહાદેવ મંદિર વાળા રોડ પરથી જઇ શકશે. જ્યારે એરપોર્ટ સર્કલથી ગદા સર્કલ થઇ  હાલોલ જતા ભારદારી વાહનો અમિતનગર બ્રિજ,  એલ એન્ડ ટી સર્કલ, ફતેગંજ સર્કલથી નિઝામપુરા રોડ,છાણી, ફર્ટિલાઇઝર બ્રિજ થઇ દુમાડ થઇ ગોલ્ડન જંક્શન તરફ જઇ શકશે. તેમજ ગોલ્ડન બ્રિજ તરફથી આવતા વાહનો આજવા બ્રિજ થઇ શહેરમાં આવી શકશે. તદુપરાંત વાઘોડિયા બ્રિજ, તરસાલી બ્રિજ,  જાંબુવા બ્રિજ પરથી પણ શહેરમાં આવી શકશે.

એસ.ટી. બસ માટે પણ આજવા ચોકડીથી શહેરમાં  પ્રવેશ કરી શકાશે. તેમજ નિઝામપુરા અને નવાયાર્ડ રોડથી હાલોલ તરફ જઇ શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો ૧૪૪ પ્રતીકો પસંદ કરી શકશે | Independent candidates will…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો ૧૪૪ પ્રતીકો પસંદ કરી શકશે | Independent candidates will...

આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026

સગી બહેનની હત્યાનું કાવત્રુ ઘડનારી મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who plotte…

સગી બહેનની હત્યાનું કાવત્રુ ઘડનારી મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who plotte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત | Ruemon aramas kapachelong emon chinnap mwan ra…

10 months ago
બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b…

9 months ago
ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…

1 month ago
રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર! | shiv sena…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News