gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silvassa : સેલવાસમાં આવેલી એક ચાલીની રૂમમાં વર્ષ 2023માં સાવકા પિતાએ 19 વર્ષીય પુત્રી પર ચપ્પુવડે ઉપરાછાપરી 15 ઘા ઝિંકી હત્યા કર્યાના કેસમાં કોર્ટે આરોપી સાવકા પિતાને આજીવન કેદની સજાત અને રૂ.25 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. માતાની બચાવવા પુત્રીએ ભારે પ્રતિકાર કર્યો પણ આખરે મોત મળ્યું હતું.

 કેસની વિગત એવી છે કે સેલવાસના પદ્માવતી સોસાયટી નજીક આવેલી કમલેશભાઈની ચાલમાં શીલા સંજયસિંગ રાજપુતના ઘરે ગત તા.11-02-23ના રોજ રખોલી ગામે રહેતો અનેસીપીએફ સિક્યુરીટી સર્વિસમાં કામ કરતો સિક્યુરીટી ગાર્ડ મિથુન મોર્નિન્દ્ર મંડલ ઘરે ધસી ગયો હતો. મિથુન બંગાળીએ ભારે ગાળાગાળી કરી ચપ્પુ કાઢી શીલાને મારવા જતાં જ પુત્રી અંક્તિાએ માતા શીલાને બચાવવા માતા શીલાને રૂમમાં બંધ કરી મિથુન મંડલ સામે પ્રતિકાર કર્યો હતો. જો કે મિથુને અંક્તિાના શરીર પર ઉપરાછાપરી 15 ઘા ઝીંકી કાસળ કાઢી નાંખ્યું હતું. બાદમાં મિથુન ભાગી ગયો હતો.

સેલવાસ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઘટનાસ્થળ નજીકમાં લગાવેલા સીસી ટીવી કેમેરામાં આરોપીની હીલચાલ કેદ થઈ હતી. પોલીસે મિથુન મંડલ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપી અને શીલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ લગ્ન પણ કર્યા હતા. જો કે બંને વચ્ચે થયેલા ઝઘડામાં અંક્તિનો ભોગ લેવાયો હતો. સેલવાસના તત્કાલિન અધિકારી અનિલ ટીકેએ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ પણ રજુ કરી હતી. સેલવાસ ડિસ્ટ્રીકટ એન્ડસેશન્સ કોર્ટમાં હાથ ધરેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગોરધન પુરોહિતે અનેક લોકોની જુબાની સહિતના પુરાવા સાથે દલીલો કર્યા બાદ જજ વિભા પી.ઈગલે એ આરોપીને આજીવન કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…
GUJARAT

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

June 16, 2026
વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત | gujara…

Next Post
15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co...

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ આજે જસ્ટિસ યશવંત વર્મા અંગે રિપોર્ટ આપશે, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે | …

1 year ago
CBAM નિયમોના કારણે નાના સ્ટીલના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા | Small steel exporters in trouble due …

5 months ago
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો | Opp…

3 months ago
યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી ર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News