gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ગોળી મારી દઈશ…’, બિહારની હાર પર દિલ્હીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક, બે નેતાઓ બાખડ્યાં, જાણો સમગ્ર …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
‘ગોળી મારી દઈશ…’, બિહારની હાર પર દિલ્હીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક, બે નેતાઓ બાખડ્યાં, જાણો સમગ્ર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Bihar Assembly Election Results: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં શરમજનક હાર થયા બાદ કોંગ્રેસે ગુરૂવારે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા બે ઉમેદવારો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ અને એક ઉમેદવારે બીજાને મોંમાં ગોળી મારવા સુધીની વાત કરી નાખી. આ ઘટના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના બેઠકમાં પહોંચતા પહેલા બની. જોકે, પાર્ટી દ્વારા આ અંગે કોઈ નિવેદન અપાયું નથી.

બિહાર ચૂંટણીમાં હારની સમીક્ષા માટે કોંગ્રેસ નવી દિલ્હી ખાતે ઇન્દિરા ભવનમાં પાર્ટીના તમામ 61 ઉમેદવારો અને રાજ્યોના વરિષ્ઠ નેતાઓને બોલાવ્યા હતા. બેઠકમાં થયેલા હોબાળા બાદ પટનાથી દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની ટિકિટ પર વૈશાલી બેઠકથી ચૂંટણી લડેલા એન્જિનિયર સંજીવ અને પૂર્ણિયાથી ઉમેદવાર રહેલા જિતેન્દ્ર યાદવ વચ્ચે સમીક્ષા બેઠકમાં ભારે સંઘર્ષ થયો. પછી ત્યાં હાજર વરિષ્ઠ નેતાઓએ મામલો થાળે પાડ્યો હતો.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, એન્જિનિયર સંજીવે સમીક્ષા બેઠકમાં બહારના ઉમેદવારોને ટિકિટ આપવાના કારણે હાર થઈ હોવાનું કારણ આપ્યું હતું. જેનો જિતેન્દ્ર યાદવે વિરોધ કર્યો હતો. જેના પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને એકબીજાને અપશબ્દો કહેવા લાગ્યા. પછી સંજીવે જિતેન્દ્રને મોંમાં ગોળી મારવાની ધમકી આપી દીધી.

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના બેઠકમાં પહોંચતા પહેલા આ હોબાળો થતા નેતાઓ હચમચી ગયા હતા. પછી સાંસદ તારિક અનવરે સંજીવ અને જિતેન્દ્રને ચૂપ રહેવાની સલાહ આપી. તેમણે આકરા વલણમાં કહ્યું કે, લોકો આવતા જતા રહે છે, પરંતુ આ રીતની અનુશાસનહીનતા સહન કરવામાં આવશે નહીં.

બેઠકમાં થઈ ઉગ્ર બોલાચાલી

સમીક્ષા બેઠકમાં ઉમેદવારોએ કોંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલને જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા એનડીએ સરકાર દ્વારા મહિલાઓને 10,000 રૂપિયાનું ટ્રાન્સફર, ગઠબંધન બનાવવામાં વિલંબ અને અનેક તબક્કામાં ‘ચૂંટણી ગડબડ’ હારના મુખ્ય કારણો હતા. નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે મતદાર યાદીમાં નામ કાઢી નાખવા અને ઉમેરવાની પ્રક્રિયા શંકાસ્પદ હતી, અને ઘણી બેઠકો પર પરિણામો સમાન હતા, જે પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કરે છે.

બેઠકમાં, ઉમેદવારોએ ‘મતદાર યાદીઓમાં છેડછાડ’, મતદાન મથકો પર રોકડનું વિતરણ અને મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના દુરુપયોગના આરોપોનું પુનરાવર્તન કર્યું. વેણુગોપાલે કહ્યું કે, બિહારના પરિણામો ‘સંગઠિત ચૂંટણી ગેરરીતિ’ અને લોકશાહી પર સીધા હુમલાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે ભાજપની તરફેણમાં અસામાન્ય રીતે સહાયક ભૂમિકા ભજવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…
INDIA

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

February 14, 2026
બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…
INDIA

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…

February 14, 2026
Next Post
સંભલમાં મોટો અકસ્માત: એક જ પરિવારના 6 લોકોના મોત, કાર-પિકઅપમાં થઈ ટક્કર, 4 ગંભીર | sambhal accident …

સંભલમાં મોટો અકસ્માત: એક જ પરિવારના 6 લોકોના મોત, કાર-પિકઅપમાં થઈ ટક્કર, 4 ગંભીર | sambhal accident ...

Photos: બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા PM મોદી, ખેલાડીઓને ખવડાવી મિઠાઈ | P…

Photos: બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા PM મોદી, ખેલાડીઓને ખવડાવી મિઠાઈ | P...

ભાવનગર જિલ્લામાં 8 PI અને 17 PSIની બદલી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા વડાની કાર્યવાહી | Transfe…

ભાવનગર જિલ્લામાં 8 PI અને 17 PSIની બદલી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા વડાની કાર્યવાહી | Transfe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત ચારને ઇજા | Four incl…

કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત ચારને ઇજા | Four incl…

10 months ago
સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ | Gujarat C…

સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ | Gujarat C…

2 months ago
બાલાસિનોરમાં વેપારીના ઘરનો નકૂચો તોડીને રૂ. 5.86 લાખના ઘરેણાંની ચોરી | Businessman house broken into…

બાલાસિનોરમાં વેપારીના ઘરનો નકૂચો તોડીને રૂ. 5.86 લાખના ઘરેણાંની ચોરી | Businessman house broken into…

3 weeks ago
વઢવાણ- લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળી આવ્યો | Body of middle aged man found on Wadhwan Limdi road

વઢવાણ- લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળી આવ્યો | Body of middle aged man found on Wadhwan Limdi road

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News