gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ | Gujarat C…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ | Gujarat C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Child Mortality: કુપોષણના નામે કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે, તેમ છતાંય બાળ મૃત્યુદરને ઓછો કરવામાં સફળતા મળી શકી નથી. કેરળ, કાશ્મીર સહિત અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં શિશુ મૃત્યુ દર વધુ રહ્યો છે. એક હજાર બાળક દીઠ પાંચ વર્ષથી ઓછી વયના 23 નવજાત મોતને ભેટી રહ્યાં છે.

આ પણ વાંચોઃ દ્વારકાધીશના દર્શન માટે જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના દર્દનાક મોત

કુપોષણમુક્ત ગુજરાત બનાવવા કરોડોનું આંધણ

ગુજરાતમાં શિશુ મૃત્યુ અટકાવવા માટે બાળ સખા યોજના, જનની સુરક્ષા અભિયાન સહિત ઘણી સરકારી યોજનાઓ અમલમાં છે. આ ઉપરાંત કુપોષણમુક્ત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર લાખો કરોડોનું આંધણ કરી રહી છે. દર વર્ષે બજેટમાં ખાસ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી રહી છે. સગર્ભા માતાઓ સુધી લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ છતાંય હજારો નવજાત આજે પણ હોસ્પિટલના બિછાને આખરી શ્વાસ લઇ રહ્યાં છે.

રાજ્ય શિશુ મૃત્યુ દર
ગુજરાત 23 ટકા
કેરળ 8 ટકા
તમિલનાડુ 13 ટકા
હિમાચલ 17 ટકા
કાશ્મીર 15 ટકા
પ.બંગાળ 18 ટકા
આંધ્રપ્રદેશ 21 ટકા
કર્ણાટક 17 ટકા

રાજ્યમાં બાળ મૃત્યુ દર 15 ટકા

ગુજરાતમાં આજે પણ બાળ મૃત્યુ દર 15 ટકા રહ્યો છે, જ્યારે દિલ્હીમાં 9 ટકા, કેરળમાં 4 ટકા, પશ્ચિમ બંગાળમાં 13 ટકા, તામિલનાડુમાં 9 ટકા, પંજાબમાં 12 ટકા અને કર્ણાટકમાં શિશુ મૃત્યુદર 11 ટકા રહ્યો છે. અન્ય રાજ્યો શિશુ મૃત્યુદર પર કાબૂ મેળવવામાં સફળ રહ્યાં છે જ્યારે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરતાં ગુજરાતને આ મામલે સફળતા સાંપડી નથી.

આ પણ વાંચોઃ થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ

અન્ય રાજ્યોની સ્થિતિ

પાંચ વર્ષ કરતાં ઓછી વયના બાળકોના મૃત્યુ દરમાં ગુજરાતનું પ્રદર્શન ખરાબ છે. ગુજરાતમાં દર હજાર બાળકોએ 23 નવજાત મોતને ભેટી રહ્યાં છે જ્યારે કેરળમાં હજાર દીઠ 8, કાશ્મીરમાં 15, ૫.બંગાળમાં 18, કર્ણાટકમાં 17, મહારાષ્ટ્રમાં 16 અને તામિલનાડુમાં 13 શિશુ મૃત્યુ પામે છે. 

સરકારી યોજનાઓ નિષ્ફળ?

ગુજરાતમાં સરકારી યોજનાઓ છેવાડા સુધી પહોંચી છે. એટલુ જ નહીં, કુપોષણ નાબુદ કરવા લાખો કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી ખર્ચાઈ રહ્યાં છે પણ સામે છેડે વળતર મળતુ નથી. સરકારી યોજનાઓ જાણે બિનઅસરકારક બની રહી છે. સરકારી યોજનાઓ માત્રને માત્ર મળતિયાઓને લાભ પુરતી બની રહી છે જેથી ધાર્યુ પરિણામ મળતુ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…
GUJARAT

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…

May 19, 2026
સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…
GUJARAT

સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…

May 19, 2026
રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …
GUJARAT

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …

May 19, 2026
Next Post
બળાત્કાર, પોક્સોના 5000થી વધુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ, 3 વર્ષમાં 10000થી વધુ કેસ નોંધાયા |…

બળાત્કાર, પોક્સોના 5000થી વધુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ, 3 વર્ષમાં 10000થી વધુ કેસ નોંધાયા |...

4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં અરજી માટે, 75000 રૂપિયા કમાવવાની તક! | Last 4…

4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં અરજી માટે, 75000 રૂપિયા કમાવવાની તક! | Last 4...

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર …

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષથી કરેલી હોટલ, 7 દુકાનો, 3 મકાનો તોડી પડાયા | A hotel 7 sh…

ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષથી કરેલી હોટલ, 7 દુકાનો, 3 મકાનો તોડી પડાયા | A hotel 7 sh…

5 months ago
ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થયા પછી ડેવલપરને અપાયેલી રજા ચિઠ્ઠી, ઈજનેરનું લાયસન્સ રદ કરાશે | After t…

ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થયા પછી ડેવલપરને અપાયેલી રજા ચિઠ્ઠી, ઈજનેરનું લાયસન્સ રદ કરાશે | After t…

1 year ago
ઠાસરા તાલુકાના 4 ગામમાં 1 ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ | Protest against construction of 1 foot …

ઠાસરા તાલુકાના 4 ગામમાં 1 ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ | Protest against construction of 1 foot …

6 months ago
ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન…? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા | nsa ajit doval meets p…

ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન…? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા | nsa ajit doval meets p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News