gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત ચારને ઇજા | Four incl…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત ચારને ઇજા | Four incl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર રાજકોટ તેમજ કાલાવડ રાજકોટ ધોરી માર્ગ પર જુદા જુદા બે વાહન અકસ્માતમાં સાત વ્યક્તિઓને ઈજા થઈ છે. જે બન્ને અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

પ્રથમ બનાવ જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર વાંકીયા ગામ પાસે બન્યો હતો. ધ્રોલમાં રહેતા અને રસોઈ કામ કરતા પ્રવીણભાઈ ધનજીભાઈ રાજગોર બ્રાહ્મણ (33) કે જેઓ પોતાના બાઈકમાં પોતાના બે સંતાનો રોનક અને હિમાંશીને બેસાડીને વાંકીયા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાનમાં એક સફેદ કલરની ક્રેટા કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બાઈક  ચાલક યુવાન અને તેના બંને સંતાનોને ઈજા થઈ છે, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે ધ્રોળ પોલીસે કારનાચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત નો બીજો બનાવ જામનગર કાલાવડ ધોરી માર્ગ પર બન્યો હતો. ત્યાંથી રીક્ષા લઈને જઈ રહેલા જયેશભાઈ શીવાભાઈ બાબરીયાની રીક્ષાને જીજે 10 ડી.આર. 1632 નંબરની કારના ચાલકે ઠોકર મારી દેતાં પલ્ટી ખાઈ ગઈ હતી.

જે અકસ્માતમાં રીક્ષા ચાલક જયેશભાઈ ઉપરાંત રિક્ષામાં બેઠેલા તેના સંબંધી ચેતલબેન જીવાભાઇ બાબરીયા, રંજનબેન ડાયાભાઈ મુછડીયા, તેમજ ધવલભાઈ મુકેશભાઈ મુછડીયા વગેરેને નાની મોટી ઈજા થઈ હોવાથી રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર બનાવ મામલે  કાલાવડ ગ્રામ્ય પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ …
GUJARAT

14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ …

May 10, 2026
ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન | Mother’s …
GUJARAT

ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન | Mother’s …

May 10, 2026
સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ’ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર | AAP Spoke…
GUJARAT

સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ’ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર | AAP Spoke…

May 10, 2026
Next Post
શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર | …

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર | ...

જામનગર નજીક મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે તકરાર એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ: બે…

જામનગર નજીક મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે તકરાર એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ: બે...

‘મને દીકરા પર ગર્વ…’ અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રાનું સમાપન થતાં નીતા અંબાણી ભાવુક | Nita …

'મને દીકરા પર ગર્વ...' અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રાનું સમાપન થતાં નીતા અંબાણી ભાવુક | Nita ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

1 year ago
નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou

નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou

3 months ago
છાંગુર બાબાને ધર્માંતરણ કરાવવા વિદેશથી રૂ.500 કરોડનું ફંડ મળેલું

છાંગુર બાબાને ધર્માંતરણ કરાવવા વિદેશથી રૂ.500 કરોડનું ફંડ મળેલું

10 months ago
‘હું વડાપ્રધાનને સલામ કરું છું, તમે લોકો આવું કેમ કરતા નથી’ લોકસભામાં બોલ્યા CM નીતિશ | Bihar : CM N…

‘હું વડાપ્રધાનને સલામ કરું છું, તમે લોકો આવું કેમ કરતા નથી’ લોકસભામાં બોલ્યા CM નીતિશ | Bihar : CM N…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News