gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી | vinay narwal…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી | vinay narwal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: પહલગામમાં ક્રૂર આતંકી હુમલામાં નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલ શહીદ થયા હતાં. તેમની બહેન ભાઈના મોતથી ભાંગી પડી છે. તેણે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પર પોતાનો રોષ ઢોળતાં કહ્યું હતું કે, મારો ભાઈ દોઢ કલાક સુધી જીવતો હતો, પરંતુ કોઈ મદદ માટે આવ્યુ નહીં. સેના ત્યાં સમયસર પહોંચી શકી નહીં. 

ગઈકાલે કરનાલમાં વિનયના અંતિમ સંસ્કર કરવામાં આવ્યા હતાં. વિનય નરવાલની બહેને તેમને અગ્નિદાહ આપ્યો હતો. પરિવાર સહિત સમગ્ર કરનાલમાં શોકની લાગણી છવાઈ છે. હજારો લોકો અંતિમ વિધિમાં જોડાયા હતાં. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની જ્યારે કરનાલમાં વિનય નરવાલના ઘરે પહોંચ્યા ત્યારે તેની નાની બહેને પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. સરકાર અને સેના પર આરોપ મૂકતાં સૈનીને કહ્યું કે, ‘કોઈ ન આવ્યું, દોઢ કલાક સુધી કોઈ મદદે ન આવ્યું. મારો ભાઈ જીવતો હતો, જો કોઈ મદદે આવ્યુ હોત તો તેનો જીવ બચી શકતો હતો. જો સેના સમયસર પહોંચી હોત તો તે બચી જતો.’

બહેને સૈની સમક્ષ પોતાના ભાઈના હત્યારાની મોતની માગ કરી હતી. તેણે કહ્યું કે, મને તે મરેલો જોઈએ, જેણે મારા ભાઈની હત્યા કરી. આ માગ પર જવાબ આપતાં નાયબસિંહ સૈનીએ જણાવ્યું કે, તે મરશે, જેણે વિનય નરવાલને માર્યો છે.

થોડી મિનિટોમાં મદદે દોડ્યાના દાવાઓ પોકળ?

વિનય નરવાલની બહેનનું નિવેદન સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં થઈ રહેલા મદદના દાવાઓને પોકળ ગણાવી રહ્યા છે. તેમાં દાવાઓ થઈ રહ્યા છે કે, હુમલાની થોડી જ ક્ષણોમાં સ્થાનિકો અને સુરક્ષા કર્મીઓ મદદે દોડી આવ્યા હતા. પરંતુ વિનય નરવાલની બહેને કહ્યું કે, દોઢ કલાક સુધી કોઈ મદદે આવ્યુ ન હતું. આ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા 28 લોકોના પરિજનો અત્યંત આક્રોશમાં છે.  તેઓ સરકાર અને સુરક્ષા પર સવાલો ઉઠાવી રહ્યા છે. 

 ધર્મ પૂછીને ગોળી મારી

લેફ્ટનન્ટ વિનયની પત્ની હિમાંશીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, હું ભેળ ખાઈ રહી હતી, મારા પતિ પણ મારી સાથે હતાં. ત્યાં એક વ્યક્તિ આવ્યો અને પૂછ્યું કે, તમે મુસ્લિમ છો? મારા પતિએ ઈનકાર કર્યો તો તે વ્યક્તિએ તુરંત તેમના પર ગોળી ધરબી દીધી હતી. લેફટનન્ટ વિનય કંઈ પણ સમજે તે પહેલાં જ ગોળી મારી દીધી હતી.

ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…
INDIA

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

February 13, 2026
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
Next Post
VIDEO: મિસાઈલ ટેસ્ટની તૈયારીમાં હતું પાકિસ્તાન, ભારતે પહેલા જ અરબ સાગરમાં બતાવી દીધી તાકાત | ins sur…

VIDEO: મિસાઈલ ટેસ્ટની તૈયારીમાં હતું પાકિસ્તાન, ભારતે પહેલા જ અરબ સાગરમાં બતાવી દીધી તાકાત | ins sur...

‘અંકલ મને બચાવી લો…’બાળકને પીઠ પર ઊંચકી હોસ્પિટલ પહોંચાડનારા કાશ્મીરી યુવકે વર્ણવી આપવીતી | pahalg…

'અંકલ મને બચાવી લો...'બાળકને પીઠ પર ઊંચકી હોસ્પિટલ પહોંચાડનારા કાશ્મીરી યુવકે વર્ણવી આપવીતી | pahalg...

BIG NEWS: ભૂલથી સરહદ ઓળંગતા ભારતના જવાનને પાકિસ્તાની સેનાએ ડિટેઈન કર્યો, મીટિંગ બોલાવાઈ | firozpur b…

BIG NEWS: ભૂલથી સરહદ ઓળંગતા ભારતના જવાનને પાકિસ્તાની સેનાએ ડિટેઈન કર્યો, મીટિંગ બોલાવાઈ | firozpur b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો | IndiGo aircraft …

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો | IndiGo aircraft …

6 months ago
ઉનાળાનું વેકેશન શરૂ પૂર્વે સુરત પાલિકાની તૈયારીઓ, બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન | Surat Municipa…

ઉનાળાનું વેકેશન શરૂ પૂર્વે સુરત પાલિકાની તૈયારીઓ, બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન | Surat Municipa…

10 months ago
શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય

શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય

2 months ago
લીંબાસી પંથકની મનોદિવ્યાંગ મહિલા પર બે શખ્સનો ગેંગરેપ | Mentally disabled woman from Limbasi parish …

લીંબાસી પંથકની મનોદિવ્યાંગ મહિલા પર બે શખ્સનો ગેંગરેપ | Mentally disabled woman from Limbasi parish …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News