gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલ્લભીપુર સરકારી હોસ્પિટલને ફાળવેલ નવી એમ્બ્યુલન્સ એક મહિનાથી લોકાર્પણના વાંકે બંધ | New ambulance a…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
વલ્લભીપુર સરકારી હોસ્પિટલને ફાળવેલ નવી એમ્બ્યુલન્સ એક મહિનાથી લોકાર્પણના વાંકે બંધ | New ambulance a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– છતી સુવિધાએ દર્દીઓને મુશ્કેલી

– જૂની એમ્બ્યુલન્સ બંધ પડતા રિપેરીંગમાં મોકલી હોય હાલ સ્થળાંતરના કેસમાં ખાનગી વાહનોનો આશરો લેવા દર્દી મજબૂર

વલ્લભીપુર : વલ્લભીપુર સરકારી હોસ્પિટલની એક માત્ર એમ્બ્યુલન્સ બગડી જતા અટકી પડી છે. જ્યારે નવી નક્કોર એમ્બ્યુલન્સ માત્ર લોકાર્પણના વાંકે છેલ્લા એક મહિનાથી શોભાના ગાંઠીયા સમાન બની છે. જ્યારે દર્દી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં અથવા અન્ય વાહનોમાં રીફર થઇ રહ્યા છે.

મળતી વિગતો મુજબ વલ્લભીપુર સરકારી હોસ્પિટલથી દર્દીને રીફર કરાતી વેળા જે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હતો તે ૧૫ દિવસ પૂર્વે બંધ પડી જતા અમદાવાદ રિપેરીંગ માટે મોકલાઇ છે. જ્યારે આરોગ્યની સુવિધા માટે સરકારે વધુ એક નવી એમ્બ્યુલન્સ વલ્લભીપુરને એક મહિના પહેલા ફાળવી પણ દીધી છે. જ્યારે લોકાર્પણ નહીં થવાના કારણે હાલ આ નવી એમ્બ્યુલન્સ પણ ધૂળ ખાઇ રહી છે તો બીજી તરફ દર્દીઓને રીફર કરવાના કેસમાં સ્થાનિક પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં ખર્ચ કરવો પડે છે. તો ક્યારેક ઇમરજન્સીમાં ખાનગી વાહનોમાં પણ દર્દીને ફેરવવાનો વારો આવે છે. આમ સુવિધા અપાય છે પણ માત્ર લોકાર્પણના લીધે આ સુવિધા લોકો સુધી પહોંચી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉંડેરા વિસ્તારમાં ગાય પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો | Attack on corporation Cattle Party team th…
GUJARAT

May 13, 2026
ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ, નિવૃત્ત-બદલી પામેલા કર્મીઓએ કર્યો છે ‘ગેરકાયદે કબજો’ | Ga…

મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો | Vadodara : Accused ca…

Next Post
બાલાસિનોરમાં પુત્રવધૂ, સંબંધીઓના ત્રાસથી આધેડ દં૫તીનો આ૫ઘાત | Middle aged couple commits suicide due…

બાલાસિનોરમાં પુત્રવધૂ, સંબંધીઓના ત્રાસથી આધેડ દં૫તીનો આ૫ઘાત | Middle aged couple commits suicide due...

શહેરમાં દિવાળીમાં પાણીની હોળી, મનપાએ અણધાર્યા કાપ ઝીંકી દીધો | Water festival in the city during Diw…

શહેરમાં દિવાળીમાં પાણીની હોળી, મનપાએ અણધાર્યા કાપ ઝીંકી દીધો | Water festival in the city during Diw...

મનપાના ફૂડ વિભાગે ઘી-તેલનો લાખો રૂપિયાનો જથ્થો સીઝ કર્યો | Municipal Corporation Food Department sei…

મનપાના ફૂડ વિભાગે ઘી-તેલનો લાખો રૂપિયાનો જથ્થો સીઝ કર્યો | Municipal Corporation Food Department sei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત વિદ્યાપીઠમાં નવું લેંગ્વેજ સિલેક્શન સ્ટ્રક્ચર, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ક્રેડિટ ગુણ માટે હ…

10 months ago
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

5 days ago
બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં વિવાદ: વિપક્ષની ચર્ચા કરવાની માંગ કેન્દ્રએ ફગાવી | Budget 2026: C…

4 months ago
વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા : મદ્રાસ હાઇકોર્ટ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News