gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોહિલવાડમાં આજે શ્રધ્ધાભેર તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી કરાશે | Traditional Tulsi Vivah celebrations…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
ગોહિલવાડમાં આજે શ્રધ્ધાભેર તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી કરાશે | Traditional Tulsi Vivah celebrations…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લગ્નવિધિમાં શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડશે

– ડાયમંડ ચોક, ભરતનગર, કાળીયાબીડ, સંસ્કાર મંડળ,પાનવાડી સહિત અનેક સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન

ભાવનગર : ઉજાશના મહાપર્વ દિપોત્સવીની ઉજવણી બાદ ગોહિલવાડમાં કારતક સુદ અગિયારસના દેવદિવાળીના પર્વે આવતીકાલ તા.૨ નવેમ્બરના રોજ પરંપરાગત રીતે આતશબાજીની જમાવટ સાથે તુલસીવિવાહની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. આ પ્રસંગે તુલસીમાતાના વિવાહ શાલિગ્રામ વિષ્ણુ ભગવાન સાથે ધામધૂમથી ઉજવાશે.આ નિમીત્તે મંડપરોપણ,ફૂલેકુ, મહાપુજન, ગોરણીપુજન સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલ તા.૨ નવેમ્બરને રવિવારે રૂડા તુલસીવિવાહના આયોજન કરાયા છે. જેમાં શહેરના ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા આયોજિત તુલસીવિવાહ અંતગર્ત આવતીકાલ રવિવારે બપોરે ૩ કલાકે બહેનો માટે પૂજાવિધિ,સાંજે ૫ કલાકે આનંદ મંડળ(સેવાદળ),બાળ ક્રિડાંગણ (બજરંગદાસબાપાની મઢુલી, દેરી રોડ, અખાડા)થી લાલજી મહારાજનો વરઘોડો નિકળશે. જે સાંજે ૭-૩૦ કલાકે ડાયમંડ ચોક ખાતે પધારશે. જયાં હસ્તમેળાપ થશે. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ હાસ્ય દરબાર રાખેલ છે. આ સાથે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા માતાજીઓની ઝાંખીના દર્શન થશે. લગ્નવિધિ બાદ હાસ્ય દરબાર રાખેલ છે. જયારે રિધ્ધિ સિધ્ધિ મિત્રમંડળના ઉપક્રમે કાળીયાબીડમાં તુલસી ચોકમાં તુલસી વૃંદાના વિવાહ ઉજવાશે.આ પ્રસંગે આવતીકાલે રવિવારે સવારે ૯ કલાકે મંડપ મુર્હૂત થશે,બપોરે ૨-૩૦ કલાકે પૂજનવિધિ થશે, સાંજે ૭-૩૦ કલાકે જાનનું આગમન થશે, સાંજે ૮-૩૧કલાકે હસ્તમેળાપ થશે. લગ્નવિધિ વેળા શુભમ કલાવૃંદ દ્વારા લગ્નગીત રજુ કરાશે.ફ્રેન્ડસ ગૃપ દ્વારા રવિવારે સવારે મંડપ મુર્હૂત, સવારે ૧૦-૩૦કલાકે ૫ૂજનવિધિ થશે.બપોરે ત્રંબકેશ્વર મહાદેવના મંદિર, શિવનગરથી વરઘોડો ચડશે.સંસ્કાર મંડળ પાસેના ખાંડીયા કુવા ખોડિયાર માતાજીના મંદિરે રાત્રે ૮ કલાકે માલધારી સોસાયટીના ઠાકરદ્વારાથી જાનનું આગમન થશે. રાત્રે ૧૦ કલાકે હસ્તમેળાપ થશે.આ ઉપરાંત અનેક ધર્મસ્થાનકોમાં તેમજ પાટણા (ભાલ) સહિત ગોહિલવાડમાં ચોતરફ તુલસીવિવાહ ઉજવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…
GUJARAT

પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

March 24, 2026
વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…
GUJARAT

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

March 24, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85188 કુદાવતા 86466 જોવાય | Sensex sees 85188 jump to 86466 in new week

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85188 કુદાવતા 86466 જોવાય | Sensex sees 85188 jump to 86466 in new week

લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly…

લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly...

દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો | Fines of Rs 20 34 lakh col…

દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો | Fines of Rs 20 34 lakh col...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસે 9 દિવસની ડ્રાઈવમાં રૂ.6.12 લાખનો દંડ વસૂલ્યો | Police collect fine of Rs 6 12 lakh in 9 day d…

પોલીસે 9 દિવસની ડ્રાઈવમાં રૂ.6.12 લાખનો દંડ વસૂલ્યો | Police collect fine of Rs 6 12 lakh in 9 day d…

1 month ago
હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા 40 વાઈલ મળ્યા : આજે શો-કોઝ અપાશે | 40 expired vials of anti rabies…

હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા 40 વાઈલ મળ્યા : આજે શો-કોઝ અપાશે | 40 expired vials of anti rabies…

12 months ago
જોડીયામાં નર્સિંગનો કોર્સ કરી રહેલી 21 વર્ષીય અપરણીત યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતિત બન્ય…

જોડીયામાં નર્સિંગનો કોર્સ કરી રહેલી 21 વર્ષીય અપરણીત યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતિત બન્ય…

8 months ago
સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News