gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગ્રેટર નોઈડાના પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપ્યું…! | Vehicles were filled w…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
ગ્રેટર નોઈડાના પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપ્યું…! | Vehicles were filled w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અનેક વાહનોના એન્જિન બંધ પડી જતાં ચાલકોનો પંપ ખાતે હંગામો

ગ્રેટર નોઈડા: ગ્રેટર નોઈડામાં પરી ચોકની પાસે ઐચેર સ્થિત એક પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપવામાં આવતા ૨૦ થી ૨૫ વાહનો ખરાબ થઈ ગયા હતા, જેના પરિણામે ગ્રાહકોએ બરાબર હંગામો કર્યો.  માહિતી મળતાં સ્થળ પર ધસી ગયેલી પોલીસે મામલો શાંત પાડયો હતો. 

ગ્રેટર નોઈડાના બીટા ટુ પોલીસ મથક અંતર્ગત આવેલા સેકટર પાઈ વન સ્થિત ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ ખાતે ગઈકાલે શનિવારે બપોરે બનેલા આ બનાવમાં પેટ્રોલ પંપની ટેન્કમાં લીકેજના પરિણામે એમાં પાણી ઘૂસી ગયું હતું. આ હકીકતથી અજાણ પેટ્રોલ પંપના કર્મીઓએ  પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકોના વાહનોમાં પાણીવાળું પેટ્રોલ ભરી દીધું.

આવું પેટ્રોલ ભરાવીને પંપની બહાર નીકળેલા વાહનો થોડે સુધી જઈને બંધ પડી ગયા. આથી ગ્રાહકોએ પાછા પેટ્રોલ પંપ પર આવીને ફરિયાદ કરતા પંપના મેનેજરે કરેલી તપાસમાં ટેન્કમાં પાણી ઘૂસ્યું હોવાની સ્પષ્ટતા થઈ.

આથી ભડકેલા ગ્રાહકોએ પેટ્રોલ પંપ પર હો….હા….કરી મૂકી ઘટનાસ્થળે બોલાવાયેલી પોલીસે દરમિયાનગીરી કરીને લોકોને શાંત કર્યા અને બનાવની તપાસ શરૂ કરી.

વાહનોની પેટ્રોલ ટેન્કમાં પાણી ભરાતાં ચાર કાર તથા છ મોટરસાઈકલ સહિત ૨૦ થી ૨૫ વાહનો ખરાબ થઈ  ગયા હતા.   પેટ્રોલ પંપ ખાતે કામ કરતા આઈજીએલ(ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ) ના એક ટેકનિશિયન સંદીપે જણાવ્યું હતું કે, પંપ ખાતે પેટ્રોલથી ભરેલું ટેન્કર આવ્યું હતું, જેને પાછું લઈ જતી વખતે પાણીનો પાઈપ તૂટી ગયો હતો.

વરસાદનું પાણી આ પાઈપમાં ઘૂસી ગયું હતું, જેના પગલે પેટ્રોલમાં પાણીની ભેળસેળ થઈ ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…
INDIA

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

April 6, 2026
નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…
INDIA

નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

April 6, 2026
વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026
INDIA

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

April 6, 2026
Next Post
ટોય કારમાં બોમ્બ ફિટ કરીને દિલ્હીમાં વિસ્ફોટોનું કાવતરું | Conspiracy to cause explosions in Delhi b…

ટોય કારમાં બોમ્બ ફિટ કરીને દિલ્હીમાં વિસ્ફોટોનું કાવતરું | Conspiracy to cause explosions in Delhi b...

ચોટીલાના આણંદપુર ગામમાંથી રૂ. 5.94 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 94 lakh seized from Anandpu…

ચોટીલાના આણંદપુર ગામમાંથી રૂ. 5.94 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 94 lakh seized from Anandpu...

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho…

વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho…

4 months ago
‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

6 months ago
જામનગર બાર એસો.ની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એડવોકેટ ભરતભાઈ સુવા સતત 12મી વખત ચૂંટાયા | Advoc…

જામનગર બાર એસો.ની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એડવોકેટ ભરતભાઈ સુવા સતત 12મી વખત ચૂંટાયા | Advoc…

4 months ago
શેરી કૂતરા પર લક્ઝરી બસના પૈંડા ફરી વળતા મોત | Street dog dies after being run over by luxury bus

શેરી કૂતરા પર લક્ઝરી બસના પૈંડા ફરી વળતા મોત | Street dog dies after being run over by luxury bus

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News