gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢા આરોપીને સોના ચાંદિના દાગીના, રોકડ રકમ સાથે શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો.

શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મિલકત સબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની ગુનાહિત પ્રવૃતિ ઉપર સતત વોચ અને તપાસ કરતી હતી. દરમ્યાન ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર રીઢો ચોર અજય દર્શનસિંગ દુધાણીનો ગુનો આચરી સોનાની ચેઇન મેળવી આ સોનાની ચેઇન વેચી નાખવાની ફિરાકમાં હોવાની માહિતી આધારે ટીમે વારસીયા ધોબી તળાવથી ઇસમ અજય દર્શનસિંગ દુધાણી (સિક્લીગર) (રહે, વારસીયા, વિમા દવાખાના)ને સોનાની ચેઇન, રોકડા રૂ.7,500 અને મોબાઇલ ફોન સાથે શોધી કાઢી તેની પાસેના સોનાની ચેઇન, મોબાઇલ ફોનનુ બીલ તેમજ રોકડ રકમ બાબતે પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહી આપતા  ઇસમની પુછપરછ કરતા તેણે સાગરીતો સાથે સવા મહિના પહેલા દંતેશ્વર ખાતે વહેલી સવારના સમયે એક વૃધ્ધ મહિલાના ગળામાંથી તોડી લાવેલ હોવાની તેમજ રોકડ રકમ સમા વિસ્તારમાંથી કરેલ ઘરફોડ ચોરીના ગુનામાં પોતાના ભાગમા આવેલ પૈકીની બચેલ રોકડ રકમ હોવાનુ જણાવ્યું હતું. તેમજ પ્રતાપનગર રેલ્વે કોલોની ખાતે રાત્રીના સમયે બંધ મકાનમાં ઘરફોડ ચોરી અને ફતેગંજ બ્રિજ નિચેથી ચોરી કરેલ વાહનના ગુનામાં સંડોવાયેલ અને નાસતો ફરતો હોવાનુ કબુલાત કરી હતી. આ સિવાય પોલીસ ધરપકડથી નાસતા ફરતા રહેવાના સમય દરમ્યાન અન્ય સાગરીત રાજાસિંગ ટાંક અને કમલસિંગ સિસોદીયા સાથે હાલોલ ખાતેના બે બંધ મકાનોમાંથી ચોરી કરેલ જે પૈકી ચાંદિના કડા, તેના ભાગમાં આવેલ પાંચ નંગ કડા રજુ કરતા ક્રાઇમ બ્રાન્ચે ઇસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલ ચોરીનો હોય કબ્જે કર્યો હતો. પકડાયેલ આરોપીએ જણાવેલ હકિકત આધારે ખાત્રી તપાસ કરતા સમા, ફતેગંજ, મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હોય તેમજ હાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી આ તમામ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની તપાસ તજવીજ માટે લાગુ પડતા પોલીસ મથકને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar…

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar...

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha…

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha...

અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી | Two drunken you…

અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી | Two drunken you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘પ્રકાશ પર્વ’ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘પ્રકાશ પર્વ’ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ…

11 months ago
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની ભરતી પ્રકરણે હાઈકોર્ટમાં ધા | Bhavnagar District Cooperative Ba…

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની ભરતી પ્રકરણે હાઈકોર્ટમાં ધા | Bhavnagar District Cooperative Ba…

1 year ago
સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…

સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…

4 months ago
જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ…

જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News