gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘરેલુ હિંસાના કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી ટ્રાયલ કોર્ટના હુકમને વ્યાજબી અને ન્યાયી ઠરાવ્યો હતો.

એડિ.જ્યુડિ. મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં પરણીતાની અરજ ગ્રાહ્ય રાખી પતિને દર મહિને ભરણ પોષણ પેટે રૂ.10 હજાર ચૂકવવાના હુકમ સામે પતિ હિતેશ અંબાલાલ મકવાણા (રહે- અમદાવાદ)એ ચુકાદાને પડકારતી અપીલ ગુજારતા ૮માં એડિ. સેશન્સ મેજિસ્ટ્રેટ ડી.કે.સોનીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, “હેલ્ધી બોડી”ના સિદ્ધાંત પ્રમાણે જો કોઈ એક માણસ સશક્ત હોય , કોઈપણ પ્રકારની ખોડ – ખાં પણ ન હોય તો મજૂરી કરીને ઓછામાં ઓછી રકમ રૂ.800થી રૂ.1 હજાર કમાઈ શકે છે. 30 દિવસના ઓછામાં ઓછા કુલ રૂ.30 હજાર કમાઈ શકે છે. વધુમાં તારણ આપેલ છે કે, રકમ એટલી વધુ પણ ન હોવી જોઈએ કે, જેથી પક્ષકારો એકબીજાથી અલગ રહેવા માટે પ્રેરાય અને સામાજિક લગ્ન વ્યવસ્થા તૂટી પડે તેમજ એટલી ઓછી પણ ન હોવી જોઈએ કે, અરજદારને ભૂખે મરવાનો વારો આવે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

Next Post
બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between …

બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between ...

નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa…

નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa...

બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…

બાજવા - છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સપ્રેસ-હાઈવે પર ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છતાં અનેકવાર દેખાતા અકસ્માતની દહેશત | video went…

8 months ago
મોટી દુર્ઘટના: મોઝામ્બિકમાં બોટ પલટતા 3 ભારતીયોના મોત, પાંચ હજુ ગુમ, પાંચને બચાવાયા | Mozambique boa…

5 months ago
સુરતના ભીમપોર વિસ્તારમાં 8 કરોડના ખર્ચે બનશે કોમ્યુનીટી હોલ | A community hall will be built at a co…

7 months ago
સેન્સેકસ 1068 પોઈન્ટ ગબડી 82225 | Sensex plunges 1068 points to 82225

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News