gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહોળેલમાં શિક્ષિકાના મકાનમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો | Theft case solved at teacher house in Mahol…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
મહોળેલમાં શિક્ષિકાના મકાનમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો | Theft case solved at teacher house in Mahol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રૂપિયા 6.65 લાખની મત્તા ચોરાઇ હતી 

– રોકડ 1.60 લાખ સાથે આરોપીની ધરપકડ : અન્ય બે શખ્સોને પકડવા પોલીસની કવાયત 

નડિયાદ : નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં તસ્કરો બંધ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.૬.૬૫ લાખની મત્તા ચોરી ગયા હતા. આ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. આરોપીની રોકડ ૧.૬૦ લાખ સાથે ઝડપી પાડયો હતો. અન્ય બે આરોપીને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.  

નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં રહેતા હેમાબેન પ્રવિણસિંહ રાજ શિક્ષિકા તરીકે નોકરી કરે છે તેઓ તા.૧૬ના રોજ મકાનને તાળું મારી નોકરી પર ગયા હતા જ્યાંથી તેમની માતા બીમાર હોય સારવાર માટે નડિયાદ હોસ્પિટલમાં લઈને ગયા હતા જ્યાં તેઓ રાત્રી સમયે રોકાયા હતા. આ દરમિયાન રાત્રી સમયે કોઈ તસ્કરો તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તીજોરી તોડી સોનાના દાગીના જેમાં સોનાનો સેટ, સોનાની બુંટી, સોનાની વીંટીઓ તથા સોનાની કાનની શેર તથા સોનાની નાકની વાળી સહિત આશરે રૂ. ૪,૯૦,૦૦૦ ના દાગીના અને રોકડ રૂપિયા ૧,૭૫,૦૦૦ મળી કુલ રૂ. ૬,૬૫,૦૦૦ ની મત્તા ચોરી નાસી ગયા હતા.આ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

ચકલાસી પોલીસે ચોરીનો ગુનો ઉકેલવા તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલા આરોપી રાજેન્દ્રસિંગ સરદાર (રહે. ફિણાવ ભાગોળ, તા.મહુધા) આ ગુનામાં સંડોવાયો હોવાનું જણાય આવતા આરોપીને શોધી કાઢવા સર્વેલન્સ સ્કોવર્ડના સ્ટાફે તા.૨૭/૦૯/૨૦૨૫ ના રોજ પેટ્રોલીંગમાં હતા.આ દરમિયાન બાતમી મળેલ કે રાજેન્દ્રસિંગ સરદાર મહુધાની આજુબાજુના ગામમાં ભુંડ પકડવા ગયો છે જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને રાજેન્દ્રસિંગ સરદાર મળી આવતા તેની અટક કરી પુછપરછ કરતા આરોપીએ સહ આરોપીઓ ચિલુસિંગ ગુરમુખસિંગ સીકલીગર અને બલવીરસિંગ ઉર્ફે બલ્લી નેપાલસિંગ સીકલીગર (બંને રહે. એકતા નગર, વડોદરા) સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી ચકલાસી પોલીસે આરોપી પાસેથી જાળીનો નકુચો તથા તિજોરી તોડવા ઉપયોગ લીધેલા હથિયાર તથા રોકડા રૂ.૧,૬૦,૦૦૦ રિકવર કર્યા હતા.જ્યારે ચોરીમાં સંડોવાયેલા સહ આરોપીઓને ઝડપી પાડવા તેમજ અન્ય મુદ્દામાલ રીકવર કરવા ચકલાસી પોલીસે તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ

ચકલાસી પોલીસે મહોળેલ ચોરીના ગુનામાં ઝડપી પાડેલા આરોપી રાજેન્દ્ર મહેન્દ્રસિંગ સરદારસીંગ સામે મહુધા પોલીસ સ્ટેશનમાં બે, ઓઢવ પોલીસ સ્ટેશનમાં બે તેમજ નિકોલ તથા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક એક મળી કુલ ૬ ગુનામાં સંડોવાયેલો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Next Post
તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati…

તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati...

ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna…

ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna...

વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V…

વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં AAPના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી | money laundering …

પંજાબમાં AAPના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી | money laundering …

4 months ago
દિપાવલીનાં અનેકવિધ મહત્ત્વઃ પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ | The multiple significance of …

દિપાવલીનાં અનેકવિધ મહત્ત્વઃ પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ | The multiple significance of …

10 months ago
બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

8 months ago
ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસમાં વધુ એક ઝડપાયો | One more arrested in Bharuch businessman kidnapping …

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસમાં વધુ એક ઝડપાયો | One more arrested in Bharuch businessman kidnapping …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News