gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘાટ કરતા ઘડામણ મોંધુ જેવી સ્થિતિ , BRTS ની પાંચ વર્ષમાં ૩૮૬ કરોડ આવક, ૫૧૧ કરોડ ખોટ | A state of bein…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
ઘાટ કરતા ઘડામણ મોંધુ જેવી સ્થિતિ , BRTS ની પાંચ વર્ષમાં ૩૮૬ કરોડ આવક, ૫૧૧ કરોડ ખોટ | A state of bein…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     ઘાટ કરતા ઘડામણ મોંધુ જેવી સ્થિતિ  , BRTS ની પાંચ વર્ષમાં ૩૮૬ કરોડ આવક, ૫૧૧ કરોડ ખોટ 1 - image

  અમદાવાદ,બુધવાર,25 માર્ચ,2025

અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રૃટ ઉપર દોડાવાતી
બી.આર.ટી.એસ.ની સ્થિતિ ઘાટ કરતા ધડામણ મોંધુ જેવી થઈ છે. મ્યુનિ.બોર્ડ બેઠકમાં
વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ
,
પાંચ વર્ષમાં રુપિયા ૩૮૬.૨૨ કરોડની આવક સામે રુપિયા ૫૧૧.૦૪ કરોડની ખોટ કરાઈ
છે. એક બસસ્ટોપ બનાવવા એક કરોડનો ખર્ચ કરાયો છે.

મ્યુનિ.બોર્ડ બેઠકમાં બી.આર.ટી.એસ.ની હાલત પણ મ્યુનિસિપલ
ટ્રાન્સપોર્ટ સર્વિસ જેવી થઈ રહી હોવા અંગે વિપક્ષનેતાએ રજૂઆત કરતા સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેને કહયુ
, રોજ દોઢ
લાખ મુસાફરો બસમાં મુસાફરી કરે છે.આ સમયે વિપક્ષનેતાએ કહયુ
,કાલથી તમે અને
તમારા તમામ કમિટીના ચેરેમેનોને ગાડી મુકી બી.આર.ટી.એસ.બસમાં મુસાફરી કરાવો પછી
કહેજો કે
, બી.આર.ટી.એસ.બસ
સેવા ખુબ સારી રીતેચલાવવામાં આવી રહી છે.

બી.આર.ટી.એસ.ની પાંચ વર્ષની સ્થિતિ

વર્ષ           આવક(કરોડમાં)    ખર્ચ(કરોડમાં)   ખોટ(કરોડમાં)

૨૦૧૯-૨૦     ૬૧.૮૨           
૧૨૦.૦૦    ૫૮.૧૮

૨૦૨૦-૨૧     ૨૧.૨૯          ૧૦૭.૪૯      ૮૬.૧૯

૨૦૨૧-૨૨     ૪૦.૧૧        ૧૪૭.૭૩       ૧૦૭.૬૨

૨૦૨૨-૨૩     ૯૫.૧૪         ૧૯૦.૭૨       ૯૫.૫૭

૨૦૨૩-૨૪     ૧૦૩.૨૫       ૧૯૫.૫૦       ૯૨.૨૪

૨૦૨૪-૨૫     ૬૪.૫૮       ૧૩૫.૭૯           ૭૧.૨૧

કુલ             ૩૮૬.૨૨       ૮૯૭.૨૭       ૫૧૧.૦૪

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
ભારત હાર્લે ડેવિડસન, કેલિફોર્નિયન વાઇન બર્બન વ્હિસ્કી પરની ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce dut…

ભારત હાર્લે ડેવિડસન, કેલિફોર્નિયન વાઇન બર્બન વ્હિસ્કી પરની ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce dut...

અભિનેત્રી રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હતું, તપાસમાં સ્વીકાર્યુ | Ranya …

અભિનેત્રી રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હતું, તપાસમાં સ્વીકાર્યુ | Ranya ...

ઓનલાઈન કમ્પલેનમાં ગ્રાહકોના ૧૫ અબજ કલાક ‘કોલ હોલ્ડ’ પર વેડફાયા | 15 billion customer hours wasted on…

ઓનલાઈન કમ્પલેનમાં ગ્રાહકોના ૧૫ અબજ કલાક 'કોલ હોલ્ડ' પર વેડફાયા | 15 billion customer hours wasted on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય

પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય

1 year ago
જામનગરના બાલંભડી ગામમાં રહેતા ખેડૂત યુવાન પર જમીનના પ્રશ્ને હુમલો : ચાર સામે ફરિયાદ | farmer living …

જામનગરના બાલંભડી ગામમાં રહેતા ખેડૂત યુવાન પર જમીનના પ્રશ્ને હુમલો : ચાર સામે ફરિયાદ | farmer living …

6 months ago
‘ખુદને દુનિયાના બોસ સમજનારાને ભારતના વિકાસથી ઈર્ષ્યા’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહનું મોટું નિવેદન |…

‘ખુદને દુનિયાના બોસ સમજનારાને ભારતના વિકાસથી ઈર્ષ્યા’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહનું મોટું નિવેદન |…

12 months ago
ચાંદીમાં ‘સુનામી’: ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી કિંમત, ઈતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, જાણો લેટેસ્ટ રેટ | S…

ચાંદીમાં ‘સુનામી’: ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી કિંમત, ઈતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, જાણો લેટેસ્ટ રેટ | S…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News