gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ | ISRO’s historic discovery of the impact of solar s…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in INDIA
0 0
0
ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ | ISRO’s historic discovery of the impact of solar s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રથમવાર ચંદ્રના વાતાવરણ પર સીએમઈનું અવલોકન

ચંદ્રયાન પર લગાવેલા ચેસ-ટુની શોધથી ચંદ્ર પર માનવ વસતી અને સંશોધન કેન્દ્રોની સ્થાપનામાં સહાય મળશે

નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ અંતરિક્ષ  અનુસંધાન ક્ષેત્રમાં એક નવું કીર્તિમાન સ્થપિત કર્યું છે. ઈસરોએ જાહેરાત કરી છે કે ચંદ્રયાન ટુ લુનર ઓર્બિટરે પ્રથમ વાર સૂર્યના કોરોનલ માસ ઈજેક્શન  (સીએમઈ)ની  ચંદ્રના વાતાવરણ પર સીધી અસરની નોંધ કરી છે. આ શોધ પ્રમાણિત કરે છે કે સૌર ગતિવિધિ ચંદ્રના પાતળા એક્સોસ્ફિયર અને સપાટીને પણ પ્રભાવિત કરી શકે છે, જે ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસતી અને સંશોધન કેન્દ્રોની યોજના માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

આ નિરીક્ષણ ચંદ્રયાન ટુ પર લગાવેલા વૈજ્ઞાાનિક ઉપકરણ ચેસ-ટુ (ચંદ્રની વાતાવરણીય રચના એક્સપ્લોરર-ટુ)નો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. ડેટા દર્શાવે છે કે જ્યારે સીએમઈએ ચંદ્રની સપાટીને અસર કરી ત્યારે દિવસ દરમ્યાન ચંદ્રના એક્સોસ્ફિયરમાં દબાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. 

આ સમય દરમ્યાન ન્યુટ્રલ અણુઓ અને પરમાણુઓની કુલ સંખ્યામાં સામાન્ય ક્રમ કરતા વધુ વધારો થયો હતો. 

આ ઘટનાથી લાંબા સમયથી આવા અનુમાન લગાવી રહેલા સૈદ્ધાંતિક મોડલોની પુષ્ટી થઈ હતી તેમજ પ્રથમવાર તેનું પ્રત્યક્ષ અવલોકન થઈ શક્યું છે.

પૃથ્વીની સૌથી નજીકના તારા સૂર્ય પર લગાતાર વિસ્ફોટ થતા રહે છે. આ વિસ્ફોટોમાંથી ચાર્જ પ્લાઝમા અને ચૂંબકીય ઊર્જા અંતરિક્ષમાં ફેલાય છે, જેને કોરોનલ માસ ઈજેક્શન કહેવામાં આવે છે. આવા સૌર તોફાનોનો પ્રભાવ પૃથ્વી ઉપરાંત ચંદ્ર જેવા અવકાશી પિંડો પર પણ જોવા મળી રહ્યો છે.

આ દુર્લભ અવલોકનની તક  ૧૦ મે, ૨૦૨૪માં મળી હતી જ્યારે સૂર્યમાંથી ચંદ્ર તરફ સીએમઈની એક શક્તિશાળી શ્રેણી ફેંકાઈ હતી. 

આ સૌર ગતિવિધિ દરમ્યાન ચંદ્રની સપાટીના અણુ  તૂટીને તેના એક્સોસ્ફિયરમાં ફેલાઈ ગયા, જેનાથી અસ્થાયી રૂપથી તેની ઘનતા તેમજ દબાણમાં વધારો થયો હતો.

ઈસરોએ જાણકારી આપી કે આ શોધ સૌર તોફાન ચંદ્રના વાતાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના વિશે ઊંડી સમજ પ્રદાન કરે છે. 

આ અભ્યાસથી મળેલી જાણકારી ભવિષ્યમાં ચંદ્ર પર વૈજ્ઞાાનિક સંશોધન કેન્દ્રો અને માનવ વસતીના નિર્માણમાં અત્યંત ઉપયોગી સાબિત થશે કારણ કે તીવ્ર સૌર ઘટનાઓ ત્યાંના વાતાવરણને અસ્થાયી રૂપથી બદલી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
ધ્રાંગધ્રા શહેરમાં ગટરના તૂટેલા ઢાંકણાં ગમે ત્યારે અકસ્માત નોતરશે | Broken sewer covers in Dhrangadh…

ધ્રાંગધ્રા શહેરમાં ગટરના તૂટેલા ઢાંકણાં ગમે ત્યારે અકસ્માત નોતરશે | Broken sewer covers in Dhrangadh...

મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ | Giriraj Singh’s statement on ‘I don’t …

મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ | Giriraj Singh's statement on 'I don't ...

આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit…

આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિકોલમાં આધેડ બોનેટ ઉપર હતા ને કાર અડધો કિલોમિટર ભગાવી | Ewe mwan mi nefinen ier non Nikol a nom won…

નિકોલમાં આધેડ બોનેટ ઉપર હતા ને કાર અડધો કિલોમિટર ભગાવી | Ewe mwan mi nefinen ier non Nikol a nom won…

2 months ago
‘ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો…’, પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા | congress m…

‘ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો…’, પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા | congress m…

10 months ago
જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા | Two accused arrested with 3409 bottles of liqu…

જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા | Two accused arrested with 3409 bottles of liqu…

5 months ago
Explainer: હિમાલયમાં શિયાળામાં જ બરફનો દુકાળ, આ સ્થિતિ ગંભીર જળસંકટ સર્જે તેવી શક્યતા | severe water…

Explainer: હિમાલયમાં શિયાળામાં જ બરફનો દુકાળ, આ સ્થિતિ ગંભીર જળસંકટ સર્જે તેવી શક્યતા | severe water…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News