gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રસ્તા પર ખોદેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો પટકાયા

તંત્રની નિષ્ક્રિયતા સામે સૂત્રોચ્ચાર કરી બે દિવસમાં ઉકેલ નહીં આવે તો
સ્થાનિકોની ગ્રા.પં.ને તાળાબંધી કરવાની ચીમકી

હળવદ
– હળવદ તાલુકાના ચરાડવા ગામના વોર્ડ નંબર ૫માં રોડ નિર્માણની
કામગીરીમાં ચાલી રહેલી ઘોર બેદરકારી હવે ગ્રામજનો માટે મોટી આફત બની ગઈ છે. જિલ્લા
પંચાયત હસ્તક અંદાજે ૧૧ લાખ રૃપિયાના ખર્ચે શરૃ કરવામાં આવેલ આ રોડનું કામ છેલ્લા
દોઢ મહિનાથી ગોકળગાય ગતિએ ચાલતા લગભગ ઠપ્પ જેવી સ્થિતિમાં છે.

રોડની આ હાલતને કારણે ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે અવરજવર કરવી
અત્યંત જોખમી બની છે
, જેને સ્થાનિકો ‘જીવતો નરક‘ ગણાવી રહ્યા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યોે છે કે સ્થાનિક આગેવાનો અને
તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા
નથી. તંત્રની આ ઉદાસીનતા અને નિષ્ક્રિયતા સામે ગ્રામજનોએ એકઠા થઈને ઉગ્ર
સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જનતાનો આરોપ છે કે રોડ
કામમાં જે વિલંબ થઈ રહ્યો છે તેનાથી ગ્રામીણ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આખરે,
તંગ બનેલી પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનોએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે
કે જો આગામી બે દિવસમાં રોડની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી કામ પૂર્ણ કરવામાં નહીં
આવે
, તો તેઓ ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરશે. આ આંદોલન
વધુ ઉગ્ર બનવાની શક્યતાને પગલે હવે તંત્રની કામગીરી પર સૌની મીટ મંડાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…

માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc...

સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc…

સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc...

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During G…

7 months ago
જામનગરનો યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 20 ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી | Despite paying …

2 years ago
કપડવંજના રોહિતવાસ પાસે સંપ પર ખુલ્લુ ઢાંકણું અને ગંદકીથી મુશ્કેલી | Open lid and dirt on the sewer n…

9 months ago
બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News