gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized …

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મઢીમાંથી ગાંજો અને તેના છોડ મળી આવ્યા

બોટાદ એસઓજીએ કુલ રૂ.૧.૫૭ લાખના મુદ્દામાલ કબ્જે લઈ એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો

બોટાદ: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલી મઢીમાં ગાંજાના વાવેતર અને વેચાણની હકીકતના આધારે બોટાદ એસઓજીએ રેઈડ કરતા મઢીમાંથી વનસ્પતિજન્ય ગાંજો અને છોડ મળી કુલ રૂ.૧.૫૭ લાખના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઈ બરવાળા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે બરવાળા-ધંધુકા રોડ પર મહાદેવ મઢી ભીમનાથ ગામ નીલકા નદીના પુલથી આશરે ૧૦૦ મીટર પોલારપુર ગામ તરફ ભીમનાથ ગામમાં આવેલી જગ્યામાં જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ ગુરૂ વીરગીરી બાપુ ગાંજાના છોડનું વાવેતર કરી સુકા ગાંજાની પડીકીનું વેચાણ કરતો હોવાની ડીસીઆઈ વીઆઈપી સિક્યુરિટિ ઈન્ટે. ગાંધીનગરના પત્ર આધારે બોટાદ એસઓજીએ ગત મોડી રાત્રે તપાસ કરતા જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ ગુરૂ વીરગીરી બાપુ મુળ નામ અનિલ ભોરૂભાઈ મિશ્રા (હાલ રહે.ભીમનાથ ગામ, મુળ રહે.ગણોલ, તા.ધોળકા)ને મઢીમાં ૩.૬૦ કિ.ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો અને ૧૦ નંગ લીલા છોડ મળી કુલ રૂ.૧,૫૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ મામલે બોટાદ એસઓજીના એએસઆઈ જયેશભાઈ ગભરૂભાઈ ધાધલે બરવાળા પોલીસ મથકમાં જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ ગુરૂ વીરગીરી બાપુ મુળ નામ અનિલ ભોરૂભાઈ મિશ્રા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બરવાળા પોલીસે એનડીપીએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંજા સાથે ઝડપાયેલો શખ્સે આશરે ૬ માસ પૂર્વે ગાંજાના છોડવા વાવ્યા હોવાનું તથા નાના છોડવા ૧૫ દિવસ પૂર્વે વાવ્યા હોવાની કબૂલાત આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
લીંબડીના જનશાળી ગામ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં 1નું મોત | 1 killed as truck rams into back of tru…

લીંબડીના જનશાળી ગામ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં 1નું મોત | 1 killed as truck rams into back of tru...

જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu…

જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu...

સોમનાથમાં મેદની એકત્ર કરવા માટે શિક્ષકોને ટાર્ગેટ અપાયા | Teachers targeted for collecting Crowds in…

સોમનાથમાં મેદની એકત્ર કરવા માટે શિક્ષકોને ટાર્ગેટ અપાયા | Teachers targeted for collecting Crowds in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેરા વસુલાતમાં સુરત મનપાની ઢીલીઢબ જેવી કામગીરી, SIRનું બહાનું કાઢ્યું | Surat news Municipal Corpora…

વેરા વસુલાતમાં સુરત મનપાની ઢીલીઢબ જેવી કામગીરી, SIRનું બહાનું કાઢ્યું | Surat news Municipal Corpora…

5 months ago
ઉત્તરપ્રદેશના વારાણસીમાં પદ્મશ્રી એવોર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું | varanas…

ઉત્તરપ્રદેશના વારાણસીમાં પદ્મશ્રી એવોર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું | varanas…

9 months ago
ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …

ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …

2 weeks ago
ડાકોરમાં 30 લાખના ખર્ચે મૂકેલા વૉટર એટીએમ શોભાના ગાંઠિયા | Water ATM installed in Dakor at a cost of…

ડાકોરમાં 30 લાખના ખર્ચે મૂકેલા વૉટર એટીએમ શોભાના ગાંઠિયા | Water ATM installed in Dakor at a cost of…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News