gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ | silver price drop…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in Business
0 0
0
ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ | silver price drop…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver Prices Fall: છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે ચાંદીની કિંમતમાં એકાએક મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, સોનાના ભાવમાં આજે પણ વધારો થયો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન(IBJA)ની વેબસાઇટ પર ચાંદીના દરોમાં આ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં ગઈકાલ(15 ઑક્ટોબર)ની સરખામણીએ આજે પ્રતિ કિલો ₹ 8,000થી વધુનો ઘટાડો નોંધાયો છે.

ચાંદીનો નવો ભાવ

16 ઑક્ટોબર 2025ના રોજ સાંજે 5 વાગ્યે, IBJA મુજબ, 1 કિલો ચાંદીનો ભાવ ₹ 1,68,083 હતો. ગઈકાલે (15 ઑક્ટોબર) 1 કિલો ચાંદીનો ભાવ ₹ 1,76,467 હતો. આનો અર્થ એ છે કે ગઈકાલની સરખામણીમાં ચાંદીનો ભાવ લગભગ ₹ 8,400 જેટલો ઓછો થયો છે.

આ પણ વાંચો: દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, બૅન્કિંગ-ફાયનાન્સ શેર્સમાં તેજી

સોનું આજે પણ મોંઘું થયું

બુલિયન માર્કેટમાં ચાંદીમાં આ મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાની કિંમતમાં આજે પણ તેજી યથાવત્ રહી છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹ 1,27,471 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹ 1,26,961 છે. 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹ 95,603 છે.

MCX પર સ્થિતિ: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે પણ ચાંદીના ભાવમાં આશરે ₹ 1,700નો ઉછાળો જોવા મળ્યો છે અને તે પ્રતિ કિલો ₹ 1,63,900ની આસપાસ પહોંચી ગઈ છે. જ્યારે, 5 ડિસેમ્બર વાયદા માટે 10 ગ્રામ સોનાની કિંમતમાં ₹ 1,000નો ઉછાળો આવ્યો છે અને તે ₹ 1,28,184 છે.

ચાંદીના ભાવમાં ઘટાડો થવાનું કારણ

સ્પોટ માર્કેટમાં ચાંદીના શૉર્ટેજ(તંગી)ને લગતા સમાચાર આવ્યા બાદ તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને મુંબઈના ઝવેરી બજારે ચાંદીના નવા ઑર્ડર લેવાનું બંધ કર્યા પછી આ ઘટાડો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

Next Post
VIDEO : કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર ફરી આડેધડ ગોળીબાર, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારી | Kapil Sh…

VIDEO : કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર ફરી આડેધડ ગોળીબાર, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારી | Kapil Sh...

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્દઘાટન કર્યું

ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો | gujarat cabine…

ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો | gujarat cabine...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

3 weeks ago
જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાંથી વધુ એક ક્રિકેટનો સટ્ટાખોર મોબાઇલમાં સટ્ટો રમતાં પકડાયો | Cricket bo…

12 months ago
છોટાઉદેપુરમાં AAPનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ-ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા |…

4 months ago
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News