gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા મગોડીમાં અઢી વર્ષ અગાઉ

ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો ઃ આરોપીને ૪૦ હજારનો દંડ ઃ ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા હુકમ

ગાંધીનગર :  ગાંધીનગરના મગોડી ખાતે અઢી વર્ષ અગાઉ સગીરાને પ્રેમ જાળમાં
ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપી
સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને
સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦
વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા મગોડી
ગામ ખાતે રહેતી સગીરાને આરોપી પ્રવીણ જોઈતાભાઈ રાઠોડ રહે મીઠી પારડી
, દિયોદર, બનાસકાંઠા દ્વારા
પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને તેણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી ગત ૧૨
જાન્યુઆરી ૨૦૨૩ના રોજ મગોડી ગામેથી બાઈક ઉપર અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જે
સંદર્ભે આ સગીરાની માતા દ્વારા ચિલોડા પોલીસ મથકમાં આરોપી પ્રવીણ રાઠોડ સામે
ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગાંધીનગરની સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ
સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા
દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ
વકીલે રજૂઆત કરી હતી કે
, ભોગ
બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો
આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને
કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ
દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી પ્રવીણ જોઈતાભાઈ રાઠોડને બળાત્કાર અને પોક્સો એક્ટની
કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૪૦ હજાર રૃપિયાનો દંડ પણ
ફટકારવામાં આવ્યો છે. જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સગીરાને ચાર લાખ
રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…
GUJARAT

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

June 23, 2026
સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …
GUJARAT

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

June 23, 2026
અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…
GUJARAT

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

June 23, 2026
Next Post
ગેરેજની બંધ દુકાનના તાળાં તૂટયા ૧.૭૫ લાખના સામાનની ચોરી | Locks of closed shop in garage broken good…

ગેરેજની બંધ દુકાનના તાળાં તૂટયા ૧.૭૫ લાખના સામાનની ચોરી | Locks of closed shop in garage broken good...

માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:…

માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:...

ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા | 3 accused sentenced to imprisonment in …

ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા | 3 accused sentenced to imprisonment in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી નોકરીનું મસમોટું કૌભાંડ: 15 ઉમેદવારો સાથે રૂ. 54.69 લાખની છેતરપિંડી, મુખ્ય સૂત્રધાર સામે ફરિય…

સરકારી નોકરીનું મસમોટું કૌભાંડ: 15 ઉમેદવારો સાથે રૂ. 54.69 લાખની છેતરપિંડી, મુખ્ય સૂત્રધાર સામે ફરિય…

8 months ago
રાજકોટમાં કોંગ્રેસના બધા ઉમેદવારો અકબંધ રહેતા નેતાઓને હાશકારો | All Congress candidates in Rajkot re…

રાજકોટમાં કોંગ્રેસના બધા ઉમેદવારો અકબંધ રહેતા નેતાઓને હાશકારો | All Congress candidates in Rajkot re…

2 months ago
પત્નીની પતિ સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ : પતિ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધી ધમકી આપે છે | Wife files …

પત્નીની પતિ સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ : પતિ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધી ધમકી આપે છે | Wife files …

9 months ago
અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ ‘ગરબા-રાસ તો બારેમાસ’ યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓ…

અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ ‘ગરબા-રાસ તો બારેમાસ’ યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News