gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાંદીની ઝારીજી પર એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે બિરાજતા સ્વયંભૂ રાંદલ માતાજી | Swayambhu Randal Mataji s…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
ચાંદીની ઝારીજી પર એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે બિરાજતા સ્વયંભૂ રાંદલ માતાજી | Swayambhu Randal Mataji s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ દિવાન ચોક પુરોહિત ખડકીમાં પ્રાચીન મંદિર માતાજીનાં જળની પ્રસાદી લેવાથી નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થતી હોવાની શ્રધ્ધા 

જૂનાગઢ, : જૂનાગઢમાં દિવાન ચોકમાં મહિલા સમાજ પાસે આવેલા પુરોહિત ખડકીમાં ઘરમાં જ 150 વર્ષથી સ્વયંભૂ રાંદલ માતાજી ચાંદીની જારીજી પર એકાંક્ષી સ્વરૂપે બિરાજમાન છે. પાણીયારે બિરાજિત રાંદલ માતાજીની જળની પ્રસાદી નિઃસંતાન દંપતીને સંતાનનું સુખ આપી આશીર્વાદરૂપ બની રહી હોવાની શ્રધ્ધા વ્યાપક છે.

પુરોહિત ખડકીમાં પુરોહિત પરિવારના ઘરમાં રાંદલ માતાજી એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે સ્વયંભૂ બિરાજમાન છે. માતાજીની સેવા પૂજા કરતા  પેઢી બદલાઈ તેમ છતાં માતાજીની પૂજા જૂના રિવાજ મુજબ જ કરવામાં આવે છે. 150 વર્ષ પહેલાં પરદાદીમાને માતાજી સ્વપ્નમાં આવ્યા અને ઘરે જ બિરાજીત થવા અંગે મહેરછા વ્યક્ત કરી હતી. ત્યારબાદ જૂનવાણી મકાનોમાં આવેલા ગોખલામાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. રાંદલ માતાજીનું મુખારવિંદ શ્રીફળ સ્વરૂપે છે અને પાણી ભરેલી ચાંદીની ઝારીજી પર માતાજી બિરાજમાન છે. ચારેય નવરાત્રીના દિવસોમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. આસો નવરાત્રીના આઠ દિવસ દરમ્યાન માતાજી સન્મુખ બેઠા રાસ ગરબા લેવામાં આવે છે. નાની ખડકી હોવાથી લોકો બેસી શકતા ન હોવાથી પરિવાર દ્વારા ઝાંઝરડા રોડ સ્થિત તેના મકાને નવરાત્રિના દિવસો દરમ્યાન બેઠા ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. આઠેય દિવસ માતાજી સન્મુખ ચંડીપાઠનું આયોજન કરવામાં આવે છે.

જલની ઝારીજી પર બિરાજિત રાંદલ માતાજીની જળની પ્રસાદી લેવાથી સંતાન વિહોણા ઘણા લોકોને સંતાન સુખની પ્રાપ્તિ થઈ હોવાનું અને એ ચમત્કારના અનેક લોકો સાક્ષી પણ બન્યા હોવાનું કહેવાય છે. જારીજીમાં રહેલ જલ નવરાત્રિના દિવસો તથા ગ્રહણના દિવસો સમય બદલવામાં આવે છે. જૂનાગઢમાં સ્વયંભૂ રાંદલ માતાજી મંદિર અનેક શ્રધ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર રૂપ બની રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
મુંબઈથી રૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ આવેલા પાલીતાણાના બે યુવાન ઝડપાયા | Two youths from Palitana…

મુંબઈથી રૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ આવેલા પાલીતાણાના બે યુવાન ઝડપાયા | Two youths from Palitana...

લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય ખફા | Jagadguru Shankaracharya…

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય ખફા | Jagadguru Shankaracharya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હડદડ ગામે થયેલા ઘર્ષણ મામલે આપના આગેવાનો સહિત 85 લોકો સામે ફરિયાદ | Complaint filed against 85 peopl…

11 months ago
શાકભાજીની ગ્રેડિંગ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવી રહેલા એપીએમસીના વેપારીઓ | vegitable price controlling metho…

1 year ago
પ.બંગાળમાં ‘બાબરી’ નિર્માણનું એલાન કરનારા હુમાયુ કબીરને મોટો ઝટકો, AIMIM એ ગઠબંધન તોડ્યું | west ben…

5 months ago
મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ | Heavy rains wre…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News