gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : સોનામાં પણ પીછેહટ : ક્રૂડમાં તેજીનું વલણ જારી | Record rally in silv…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2025
in Business
0 0
0
ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : સોનામાં પણ પીછેહટ : ક્રૂડમાં તેજીનું વલણ જારી | Record rally in silv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના  ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગી હતી તથા ભાવ ઉંચી ટોચ પરથીા ઘટાડા પર રહ્યા હતા.  વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડોનું  સેલીંગ બતાવતા હતા. વૈશ્વિક ભાવમાં ઘટાડાના પગલે ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં દેશના ઝવેરી બજારોમાં આજે વધ્યા મથાળે લેનારા ઓછા તથાવેચનારા વધુ રહ્યા હતા. 

અમેરિકામાં વ્યાજના દર ઘટવાના બદેલ જાળવી રાખવામાં આવતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ આંચકા પચાવી ઉંચકાયો હતો.  તેના પગલે વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆગણે અણદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૦૨૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૨૩૦૦ રહ્યા હતા અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૧૦૭૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૮૮થી ૩૩૮૯ વાળા ઘટી નીચામાં ભાવા ૩૩૪૭ થઈ ૩૩૬૫થી ૩૩૬૬ ડોલર રહ્યા હતા.  સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૭.૦૪તી ૩૭.૦૫ વાળા ઘટી ૩૬.૨૨ થઈ ૩૬.૨૩ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં વધી ૧૩૫૦ ડોલર થતાં ૧૦ વર્ષની ટોચે ભાવ પહોંચ્યા હતા પરંતુ ત્યારબાદ ભાવ ફરી ઘટી નીચામાં ૧૨૭૫ થઈ ૧૨૭૮થી ૧૨૭૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૦૬૪ તથા નીચામાં ભાવ ૧૦૩૦ થઈ ૧૦૪૦થી ૧૦૪૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આ જે ૦.૮૭ ટકા તૂટયા હતા.

દરમિયાન, મુંબઈ મુંબઈ બુલીયન  બજારમાં સોનાના ભાવ જીએસટી વનગર ૯૯૫ના રૂ.૯૯૦૫૬ વાળા રૂ.૯૮૩૭૩ થઈ રૂ.૯૮૮૬૪ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૪૫૪ વાળા રૂ.૯૮૭૬૮ થઈ ૯૯૨૬૧ બંધ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૯૪૧૨ વાળા ઘટી રૂ.૧૦૭૩૮૩ રહ્યા હતા. મુંબઈ સોા-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં જો કે તેજી આગળ વધી હતી.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં ૭૭.૮૨ થઈ ૭૭.૫૨ ડોલર રહ્યા હતા જ્યારે  યુએસ ક્રૂડના  ભાવ વધી ૭૬.૪૮ થઈ  ૭૬.૪૧ ડોલર રહ્યા હતા. ઈરાન તથા ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા પર બજારની નજર રહી હતી.  બાર્કલેઝના જણાવ્યા મુજબ ભાવ ઉંચામાં ૮૫ ડોલર તથા ૧૦૦ ડોલર થવાની શક્યતા બતાવાતી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
યુદ્વ વકરવાના એંધાણ : અમેરિકાની હવે ઈરાન પર પ્રહારની તૈયારી : સેન્સેક્સ 83 પોઈન્ટ ઘટીને 81362 | Fear…

યુદ્વ વકરવાના એંધાણ : અમેરિકાની હવે ઈરાન પર પ્રહારની તૈયારી : સેન્સેક્સ 83 પોઈન્ટ ઘટીને 81362 | Fear...

શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000 | sense…

શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000 | sense...

રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવા પંથકમાં પ્રથમ નોરતે મૂશળધાર 3 ઈંચ વરસાદ | First torrential rain of 3 inches in Mahuva district

મહુવા પંથકમાં પ્રથમ નોરતે મૂશળધાર 3 ઈંચ વરસાદ | First torrential rain of 3 inches in Mahuva district

6 months ago
સીએસ પરીક્ષાનું પરિણામ જાહેર, વડોદરાની બે વિદ્યાર્થિનીને દેશના ટોપ-૫૦માં સ્થાન | vadodara students i…

સીએસ પરીક્ષાનું પરિણામ જાહેર, વડોદરાની બે વિદ્યાર્થિનીને દેશના ટોપ-૫૦માં સ્થાન | vadodara students i…

4 weeks ago
અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ | Ahmedabad Firin…

અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ | Ahmedabad Firin…

8 months ago
‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …

‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News