gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમને પોલીસે નોટિસ મોકલી | Police sent notices to the head and m…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમને પોલીસે નોટિસ મોકલી | Police sent notices to the head and m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, ચાર વર્ષના બાળક સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરનાર ચાઇલ્ડ સેન્ટરના બે મેડમને હાજર થવા માટે મકરપુરા  પોલીસે નોટિસ પાઠવી છે. આવતીકાલે તેઓ  હાજર થયા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શહેરના એક વેપારીનો ૪ વર્ષનો દીકરો તેની ઉમરના બાળકો સાથે તે યોગ્ય રીતે વાતચીત  અને દોસ્તી પણ કરતો નહતો. જેથી, તેને ગત તા. ૨૫ મી ફેબુ્રઆરીએ પ્રતાપનગર પોલીસ  હેડ ક્વાટર્સની સામે આવેલા ન્યૂ હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યો હતો.  ગત ૧૫ મી તારીખે માતા – પિતા પુત્રને સેન્ટર પર મૂકવા ગયા ત્યારે તે ખૂબ જ રડતો હતો. સેન્ટરના  હેડ મીરાબેન બાળકને પટકાવીને ખૂણામાં બેસાડી દીધો હતો. અને તેના પગ પર બેસી ગયા હતા અને  તેના મોંઢા પાસે જઇ  ડરાવી ધમકાવ્યો હતો. તેમજ તેમનો બાળક જ્યારે રૃમમાં ગયો ત્યારે પૂજા મેડમ ઝૂલા ઝૂલતા હતા. પરંતુ,તેઓએ કોઇ ધ્યાન આપ્યું નહતું. આ કેસની તપાસ માટે મકરપુરા પી.આઇ. વી.એસ.પટેલે સેન્ટરના હેડ ડો.મીરાબેન સંજયભાઇ ખાનવાલા (રહે. વાસણા ભાયલી રોડ) તથા મેડમ પૂજાબેન જયદિપભાઇ શાહ (રહે. ગોવર્ધન ટાઉનશિપ,  ડભોઇ રીંગ રોડ) ને નોટિસ  પાઠવી આવતીકાલે હાજર થવા જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

Next Post
વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી…

વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી...

વડોદરામાં તા.૨ના રોજ ૪૦૦ કલાકારો લોકનૃત્યો રજૂ કરશે | 400 artists to perform folk dances in Vadodara…

વડોદરામાં તા.૨ના રોજ ૪૦૦ કલાકારો લોકનૃત્યો રજૂ કરશે | 400 artists to perform folk dances in Vadodara...

યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર સીઇઓ ઝડપાયો | CEO arrested for cheating

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

12 months ago
વડોદરામાં ઘરની બહાર પાર્ક કરેલ ઇ-સ્કૂટરમાં તોડફોડ કરનારની અટકાયત : કાન પકડાવી ઉઠક બેઠક કરાવી | Man a…

2 months ago
સુરત પાલિકાની ટીપી કમિટીનો નિર્ણય ચેરમેને કર્યો પણ ઉપરથી ફોન આવતા નિર્ણય ફેરવી તોળ્યો | chairman of …

ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા | Thunderstorm in Uttarkashi: Eight dead many missing

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News