gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સામે સુઓમોટો એક્શન | Suomoto action against Child Development Center

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સામે સુઓમોટો એક્શન | Suomoto action against Child Development Center
2
VIEWS
Share on FacebookShare on Twitter

 ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર  સામે સુઓમોટો એક્શન 1 - imageવડોદરા,ચાર વર્ષના બાળક સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરનાર ચાઇલ્ડ સેન્ટરના બે મેડમની સામેે રાજ્યના બાળ આયોગ દ્વારા સુઓમોટો એક્શન લેવામાં આવ્યા છે.

પ્રતાપનગર પોલીસ  હેડ ક્વાટર્સની સામે આવેલા ન્યૂ હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ ડો.મીરાબેન સંજયભાઇ ખાનવાલા (રહે. વાસણા ભાયલી રોડ) તથા મેડમ પૂજાબેન જયદિપભાઇ શાહ (રહે. ગોવર્ધન ટાઉનશિપ,  ડભોઇ રીંગ રોડ) દ્વારા ક્રૂરતા પૂર્વકનું વર્તન કરતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં આજે મકરપુરા પોલીસ સ્ટેશન તપાસ માટે આવ્યા હતા. મકરપુરા પી.આઇ.વી.એસ.પટેલે તેઓની ૭કલાકની મેરેથોન  પૂછપરછ કરી હતી. હજી તેઓની ધરપકડ બાકી છે. આ સંસ્થા ગયા ડિસેમ્બરમાં જ વડોદરામાં કાર્યરત થઇ હતી. બંને મહિલાઓ ફિઝિયોથેરાપિસ્ટ છે.   વધુમાં રાજ્યના બાળ અધિકાર આયોગ દ્વારા સુઓમોટો એક્શન લઇ બંનેને સમન્શ પાઠવી આગામી તા. ૩ જીએ હાજર રહેવા માટે ફરમાન કર્યુ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
જિલ્લા તિજોરી કચેરીએ માર્ચ માસમાં જ રૃા.૪૭૧૮.૪૨ કરોડની કરેલી ચૂકવણી | 4718 crore pay from vadodara t…

જિલ્લા તિજોરી કચેરીએ માર્ચ માસમાં જ રૃા.૪૭૧૮.૪૨ કરોડની કરેલી ચૂકવણી | 4718 crore pay from vadodara t...

મૃત જાનવરોના નિકાલ માટે સ્લોટર હાઉસનું કામ ટલ્લે ચડયું | Slaughterhouse work postponed for disposal …

મૃત જાનવરોના નિકાલ માટે સ્લોટર હાઉસનું કામ ટલ્લે ચડયું | Slaughterhouse work postponed for disposal ...

ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga…

ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પાસે ઘઉં અને ચોખાનો પૂરતો સ્ટોક :ક્રુડ તેલની પણ સાનુકૂળ સ્થિતિ | India has sufficient stocks of…

1 year ago
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના એંધાણ! ઠાકરે બંધુઓ હાથ મિલાવે તો બદલાઈ જશે સમીકરણ | what will change…

યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…

6 months ago
દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News