gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લા તિજોરી કચેરીએ માર્ચ માસમાં જ રૃા.૪૭૧૮.૪૨ કરોડની કરેલી ચૂકવણી | 4718 crore pay from vadodara t…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
જિલ્લા તિજોરી કચેરીએ માર્ચ માસમાં જ રૃા.૪૭૧૮.૪૨ કરોડની કરેલી ચૂકવણી | 4718 crore pay from vadodara t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.1 વર્ષ ૨૦૨૪-૨૫ હિસાબી વર્ષના અંતિમ મહિનામાં વડોદરા જિલ્લા તિજોરી કચેરી દ્વારા કુલ રૃા.૪૭૧૮.૪૨ કરોડની ચૂકવણી વિવિધ વિભાગો દ્વારા  રજૂ કરવામાં આવેલા બિલો, સબસિડી તેમજ ગ્રાંટ પેટે કરવામાં આવી છે. સૌથી વધારે ચૂકવણી પાવર સેક્ટર માટે જીયુવીએનએલને કરાઇ છે.

વડોદરા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસની કુલ ચૂકવણીમાં રૃા.૩૦૬૬.૮૮ કરોડ તો માત્ર જીયુવીએનએલની ખેડૂત, સોલાર, ફ્યૂઅલ પ્રાઇઝ અને વેસ્ટ લેન્ડને લગતી સબસિડી પેટે  અપાયેલી રકમનો સમાવેશ થાય છે.  જિલ્લા તિજોરી અધિકારી ગીતાબેન ગાવીતે જણાવ્યું હતું કે આ ઉપરાંત જીજીઆરસી ગુજરાત સરકારની માલિકીની કંપનીને રૃા.૨૫૦ કરોડ, આરોગ્ય વિભાગને રૃા.૮૬.૭૪ કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે પોલીસ વિભાગને રૃા.૫૬.૬૫ કરોડ તેમજ અન્ય વિભાગોને રૃા.૫૫૬.૫ કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

નાણાંકિય વર્ષના અંતિમ માસમાં  સરકારના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા બિલો સામે આ ચૂકવણી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫ના નાણાંકીય અંતિમ માર્ચ માસમાં જિલ્લા તિજોરી કચેરીને સ્ટેમ્પ ડયૂટી તેમજ અન્ય વેરા સહિત કુલ રૃા.૪૧૪૮.૭૭ કરોડની આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ એન્ડિંગમાં જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા બિલો સામે પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં આ વિભાગો દ્વારા રજૂ કરાયેલ લેટર ઓફ ક્રેડિટથી રૃા.૪૮૯.૪૨ કરોડની ચૂકવણી કરાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…
GUJARAT

May 8, 2026
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…

Next Post
મૃત જાનવરોના નિકાલ માટે સ્લોટર હાઉસનું કામ ટલ્લે ચડયું | Slaughterhouse work postponed for disposal …

મૃત જાનવરોના નિકાલ માટે સ્લોટર હાઉસનું કામ ટલ્લે ચડયું | Slaughterhouse work postponed for disposal ...

ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga…

ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga...

નાગપુર રૃરલના પોલીસ અધિક્ષક તેમજ પી.આઇ. સામે ફરિયાદ દાખલ કરવા હુકમ | Order to file complaint against…

નાગપુર રૃરલના પોલીસ અધિક્ષક તેમજ પી.આઇ. સામે ફરિયાદ દાખલ કરવા હુકમ | Order to file complaint against...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું નીકળ્યું, વાહનચાલકોમાં કુતૂહલ | 11 Asiatic Lions on Dhar…

3 months ago
જામનગરના શખ્સને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું : પોલીસે …

9 months ago
જોડીયા પોલીસ સ્ટેશનના 2008ની સાલના ચોરીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી એલસીબીના હાથે ઝડપાયો | The accuse…

4 months ago
કચ્છમાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત, ગાંધીધામની હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી | K…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News