gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાકુના ઘા મારી યુવકના ઘરે તલવારોથી હુમલો કરી પથ્થરમારો | Ra maunei imwen ewe aluwol ren ketilas me m…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ચાકુના ઘા મારી યુવકના ઘરે તલવારોથી હુમલો કરી પથ્થરમારો | Ra maunei imwen ewe aluwol ren ketilas me m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બનીને ઘાતક હુમલા કરી રહ્યા છે, રખિયાલમાં ગઇકાલે જૂની તકરારની અદાવતમાં લગ્ન પ્રસંગે જમીને આવી રહેલા યુવકને ચાકુના ઘા માર્યા બાદ તેનો પીછો કરીને ખુલ્લી તલવારો ચાકુ સહિતના ઘાતક હથિયારો સાથે ઘરે ધસી આવીને ગાળો બોલીને હુમલો કરીને આતંક મચાવ્યો હતો.  આ બનાવમાં પોલીસે રોયોટિંગ સહિતની કલમ હેઠળ આઠ લોકો સામે ગુનો નોધીને સાત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રખિયાલમાં અદાવતમાં લગ્ન પ્રસંગે જમીને આવતી વખતે યુવકને ચાકુના ઘા મારી પીછો કરીને ઘરે આવીને ધાક જમાવવા ૧૫ લોકોનો તલવારોથી હુમલો પથ્થરમારો કરીને તોડફોડ આતંક મચાવ્યો મકાનનો દરવાજો બંધ હોવાથી પરિવારજનો બચી ગયા, પોલીસે સાતને પકડયા

રખિયાલમાં અજીત મિલ રેસિડેન્સીમાં રહેતા સલમાનખાન પઠાણ (ઉ.વ.૨૨)એ રખિયાલ પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા ફહીમ સીદ્દીકી સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે અગાઉ ફરિયાદી અને આરોપી બાપુનગરમાં સુંદરમનગર ખાતે આજુ બાજુમાં રહેતા હતા ત્યારે ફરિયાદી ભાડાના મકાનમાં રહેતા હતા જ્યાં આરોપીઓ રસ્તો દબાવીને મકાન બનાવતા હતા જેનો વિરોધ કરતાં તકરાર થઇ હતી જેની અદાવત રાખીને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યોે હતો.

જેમાં ખાસ કરીને ફરિયાદી યુવક ગઇકાલે રાતે લગ્ન પ્રસંગે શકીલ ચોક ખાતે જમીને ઘરે જતા હતા ત્યારે આરોપીના સગામાંથી ચાર છોકરા તેમનો પીછો કરતા હતા અને અજીત રેસિડેન્સી પહંોચતાની સાથે તેને ચાકુના ઘા માર્યા મારતાં યુલક લોહી લુહાણ હાલતમાં ઘરે પહોચી ગયા હતા પરિવારને વાત કરતાં હતા આ સમયે ૧૫ લોકોનું ટોળું હાથમાં ખુલ્લી તલવારો ચાકુ સહિતની ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું અને ગાળો બોલીને હુમલો કર્યો હતો જો કે સોસાયટી બહાર આતંક મચાવી રહ્યા હતા અને પથ્થરમારો કરીને મકાનમાં તોડફોડ કરી હતી સદનસીબે મકાનનો દરવાજો બંધ હોવાથી પરિવારના સભ્યોનો બચાવ થયો હતો.

આ બનાવનો વિડિયો વાયરલ થતાં રખિયાલ પોલીસ કાફલો આવી પહોચ્યો હતો. આ ઘટનામાં પોલીસે રોયોટિંગ સહિતની કલમ હેઠળ આઠ લોકો સામે ગુનો નોધીને સાત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…
GUJARAT

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

April 1, 2026
સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…
GUJARAT

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

April 1, 2026
Next Post
કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે | India’s exports of cut and polishe…

કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે | India's exports of cut and polishe...

દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા, પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યાં | Two Indian wo…

દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા, પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યાં | Two Indian wo...

મોર્ગન સ્ટેન્લી દ્વારા સેન્સેકસના અગાઉના અંદાજમાં 12 ટકાનો ઘટાડો કરાયો | Morgan Stanley cuts Sensex …

મોર્ગન સ્ટેન્લી દ્વારા સેન્સેકસના અગાઉના અંદાજમાં 12 ટકાનો ઘટાડો કરાયો | Morgan Stanley cuts Sensex ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, દર વર્ષે સર્જાતી સમસ્યાનો ઈલાજ કોઈ નહીં | Rainwater Ent…

દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, દર વર્ષે સર્જાતી સમસ્યાનો ઈલાજ કોઈ નહીં | Rainwater Ent…

9 months ago
બાવળાની કેરાળા જીઆઇડીસીમાં ‘એલબી ટેક્સ’ કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out at ‘LB Tax’ compa…

બાવળાની કેરાળા જીઆઇડીસીમાં ‘એલબી ટેક્સ’ કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out at ‘LB Tax’ compa…

6 months ago
IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ | IMD Weather Update …

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ | IMD Weather Update …

11 months ago
અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો | …

અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News