gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Parshottam Solanki : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. જેમાં અત્યારસુધીમાં ચાર મુખ્યમંત્રી અને અનેક વખત મંત્રીમંડળ બદલાયું છતાં પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2007થી સતત મંત્રી રહી ચૂંક્યા છે કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકી. તેમણે રાજકીય કારકીર્દીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ગુજરાતનું નવું મંત્રીમંડળ બનાવાયું છે. જેમાં ભાવનગર ગ્રામ્ય મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીનું મંત્રીપદમાં સ્થાન યથાવત છે.

કોણ છે પરષોત્તમ સોલંકી?

ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી સમાજનું પ્રભુત્ત્વવાળા મતવિસ્તારમાં પરષોત્તમ ઓધવજીભાઈ સોલંકીની સારી પકડ છે. તેઓ 1998થી ભાવનગર ગ્રામીણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં આવ્યા છે. પહેલા ઘોઘા બેઠક પરથી અને ત્યારબાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી જતાં તેઓ ગ્રામ્યમાંથી જીતતા આવ્યાં છે. 

આ પણ વાંચો: કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: ‘અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?’ કોંગ્રેસનો સરકારને સવાલ

1998માં ઘોઘા બેઠક પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા

પરસોત્તમ સોલંકી 1996માં અપક્ષમાંથી ભાવનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. જોકે આ પછી વર્ષ 1997માં ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તેમને ભાજપમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. આમ ભાજપમાં જોડાયા બાદ પરસોત્તમ સોલંકી વર્ષ 1998માં પહેલીવાર ઘોઘા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2002, 2007, 2012 અને 2017માં પણ ચૂંટાયા હતા. જોકે, સીમાંકન બાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી હતી. જેથી બેઠક બદલાતાં વર્ષ 2012, 2017 અને 2022માં પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાંથી ચૂંટણી જીતતા છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા હતા. 

ક્યારે પહેલી વખત મંત્રી બન્યા?

પરષોત્તમ સોલંકીને વર્ષ 2007માં પહેલી વખત મત્સ્યોદ્યોગ અને પશુપાલનના રાજ્યકક્ષાના મંત્રી બનાવામાં આવ્યા હતા. આમ તેમની રાજકીય કારકિર્દીમાં વર્ષ 2007થી સતત ગુજરાત સરકારના મંત્રીમંડળનો ભાગ રહ્યા છે. 

નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ એમ ચાર વખત મુખ્યમંત્રી બદલાયા પણ તમામ મુખ્યમંત્રીઓની કેબિનેટમાં પરષોત્તમ સોલંકીને સ્થાન મળ્યું. આટલા વર્ષોમાં અનેક વખત કેબિનેટ પણ બદલાઈ, જોકે પરષોત્તમ મંત્રી પદે યથાવત રહ્યા.

આ પણ વાંચો: ગુજરાતના નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક શરૂ, ટૂંક સમયમાં મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરાશે

વર્ષ 2008માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરષોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપ્યા હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં મત્સ્યઉદ્યોગમંત્રી તરીકે સોલંકી પર નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર 58 જળાશયોમાં માછીમારીના કૉન્ટ્રેક્ટ આપી દેવાનો આરોપ લાગ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…
GUJARAT

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

March 26, 2026
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…
GUJARAT

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

March 26, 2026
Next Post
અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.1.75 કરોડની છેતરપિંડી, ગાંધીનગરના યુવક વિરૂદ્ધ ફરિયા…

અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.1.75 કરોડની છેતરપિંડી, ગાંધીનગરના યુવક વિરૂદ્ધ ફરિયા...

BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al…

BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al...

NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા | Bihar…

NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા | Bihar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

9 months ago
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…

1 month ago
વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

7 months ago
‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News