gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સે-૩૦ની ડમ્પિંગ સાઈટમાં બાયોમાઇનિંગ પ્રક્રિયા દ્વારા

કોર્પોરેશન ડમ્પિંગ સાઇટ પર હવે અર્બન ફોરેસ્ટ ઉભુ કરશે ઃ નદી કિનારે મિયાવાકીથી એક લાખ વૃક્ષો વવાશે

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ
ક્ષેત્રે એક અનોખી પહેલ કરી છે. શહેરના સેક્ટર-૩૦ ખાતે આવેલી ડમ્પિંગ સાઈટ
, જ્યાં વર્ષોેથી
એકઠો થયેલો અંદાજે પાંચ લાખ મેટ્રિક ટન કચરો લિગસી વેસ્ટ એટલે કે
, ઘન કચરો હતો, તેનો નિકાલ કરીને
ત્યાં એક વિશાળ અર્બન ફોરેસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કાર્યનો પ્રારંભ માર્ચ ૨૦૨૪માં બાયોમાઇનિંગ પ્રક્રિયા
દ્વારા થયો હતો. અત્યાધુનિક ટ્રોમીલ મશીનનો ઉપયોગ કરીને કચરાને અલગ કરવામાં આવ્યો.
આ પ્રક્રિયામાં ૧૫ આઈવા ટ્રક
,
૭ એસ્કેવેટર જેસીબી,અને ૬
જેસીબી જેવા મોટા વાહનોનો રાત-દિવસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મે ૨૦૨૫ સુધીમાં
અંદાજિત ચાર લાખ મેટ્રિક ટન કચરાનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. આ કામગીરી
પૂર્ણતાના આરે છે
, જેના
પરિણામે મહાનગરપાલિકાને આશરે પાંચ હેક્ટર જેટલી વિશાળ જમીન પાછી મળી છે.

પાંચ હેક્ટર જમીન સાફ થયા બાદ તેને વૃક્ષારોપણ માટે તૈયાર
કરવામાં આવી છે. આ સ્થળ પર બીજના જમનેશનનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. હવે આ
જગ્યાને ફેન્સિંગ અને પિયતની વ્યવસ્થાથી સુરક્ષિત કરીને મિયાવાકી વનીકરણ પદ્ધતિ
દ્વારા વૃક્ષો વાવવામાં આવશે. આ અભિયાન હેઠળ પીપળ
, વડ,
ઉમરો, નગોડ અને
લીમડા જેવી સ્થાનિક પ્રજાતિના એક લાખથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …
GUJARAT

March 24, 2026
પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા…

ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…

Next Post
જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public…

જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public...

સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef…

સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef...

પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to…

પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car…

4 months ago
આજે ફરી ઘટ્યા સોનાના ભાવ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી; જાણૉ લેટેસ્ટ રેટ | Gold and Silver Price Today …

5 months ago
પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસ.ટી. બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત | Fatal Acciden…

3 months ago
દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News