gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારસરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ 1 - image

સરદાનરગરમાં રહેતો યુવક ગઇકાલે મોડી રાતે નાસ્તો કરીને ઘરે જઇ રહ્યો હતો. આ સમયે  અગાઉ થયેલી તકરારની અદાવત રાખીને આરોપીએ દંડાથી હુમલો કરતાં માથા અને કપાળે ગંભીર ઇજા થતાં યુવક લોહી લુહાણ હાલતમાં બેભાન હાલતમાં રોડ ઉપર પડયો હતો. ભાનમાં આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ હાથ શરુ કરી છે.

નવરાત્રિ અને દસ દિવસ પહેલા થયેલી તકરારની અદાવત રાખીને આરોપી પાછળથી દંડાથી હુમલો કરીને નાસી ગયો ઃ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સરદારનગરમાં રહેતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોપટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવક ગઇકાલે મોડી રાતે આંબાવાડી ચાર રસ્તા પાસે નાસ્તો કરીને ઘરે જતો હતો. 

આ સમયે ઘરની ગલી બહાર આરોપીએ પાછળથી આવીને યુવકને માથા અને કપાળમાં દંડાના ફટકા મારતાં યુવક લોહી લુહાણ થઇને બેભાન હાલતમાં રોડ ઉપર પટકાયો હતો. કોઇકે અમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલમાંદાખળ કર્યો હતો યુવક ભાનમાં આવ્યો ત્યારે સારવાર હેઠળ હતો. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Next Post
પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to…

પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to...

એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i…

એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i...

તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …

તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

7 months ago
મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત | Hit and run near overbridge in Mogar…

9 months ago
સુરતમાં ખાડી પૂર અટકાવવા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની વધુ એક બેઠક | Another important meeti…

1 year ago
બોઈંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઈન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી | Air India co…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News