gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન |…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi’s 3 Big Proposals at G20: G20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. 21થી 23 નવેમ્બર સુધી જોહાનિસબર્ગમાં આ સંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંબોધન કર્યું હતું. 

દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન 2 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 સમિટના ઉદ્ઘાટન સત્રમાં ત્રણ મોટા પ્રસ્તાવ મૂક્યા છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, કે છેલ્લા ઘણા દાયકાથી G20 દુનિયાની અર્થવ્યવસ્થાને આકાર આપવાનું કામ કરી રહ્યું છે. આજના વિકાસ મોડલે મોટા સમુદાયને સંશાધનથી વંચિત રાખ્યા. વિકાસના આ મોડલે પ્રકૃતિનું અંધાધૂંધ દોહન કર્યું. જેમી અસર આફ્રિકા અને ગ્લોબલ સાઉથ પર પડી છે. એવામાં હવે સમય આવી ગયો છે કે દુનિયાના વિકાસ મોડલ પર ફરી વિચાર કરે. 

PM મોદીના ત્રણ પ્રસ્તાવ 

1. ગ્લોબલ ટ્રેડિશનલ નૉલેજ રિપોઝિટરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટમાં એવી પરંપરાઓનો મુદ્દો ઉઠાવ્યો જે સદીઓથી દુનિયાના વિભિન્ન ભાગોમાં પ્રકૃતિ સંતુલન, સામાજિક એકતા અને સાંસ્કૃતિક સ્મરસ્તા જાળવી રાખે છે. તેમણે કહ્યું કે ભારતીય જ્ઞાન પ્રણાલીના આધારે એક વૈશ્વિક પારંપરિક જ્ઞાન ભંડાર પ્રણાલી બનાવવી જોઈએ જેથી ટકાઉ જીવન માટેના અનુભવ સંરક્ષિત કરી આગામી પેઢી સુધી પહોંચાડી શકાય. 

દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન 3 - image

2. સ્કિલ્સ મલ્ટિપ્લાયર પ્રસ્તાવ 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આફ્રિકાનો વિકાસ સમગ્ર વિશ્વ માટે હિતકારી છે. એવામાં સ્કિલ્સ મલ્ટિપ્લાયર પ્રસ્તાવ હેઠળ ટ્રેનર્સને તૈયાર કરાશે. G20 દેશોના ફંડિંગથી આગામી 10 વર્ષમાં 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે જે આગામી સમયમાં લાખો યુવાનોને સ્કિલ્સ શિખવાડશે. 

3. ડ્રગ્સ અને આતંકવાદનો મુકાબલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રગ્સ અને આતંકવાદના નેટવર્ક અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ફેન્ટાનીલ જેવા ડ્રગ્સ આરોગ્ય, સમાજ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની ચૂક્યા છે. G20 દેશોએ ડ્રગ્સ અને આતંકવાદનો મુકાબલો કરવા માટે સંયુક્ત અભિયાન ચલાવવું જોઈએ. 

નોંધનીય કે G20 સમિટ દરમિયાન પીએમ મોદીએ ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પણ મુલાકાત કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ |…

અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ |...

ઓવૈસી પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર, પરંતુ રાખી એક શરત, શું માનશે NDA? | AIMIM Chief Asaduddin …

ઓવૈસી પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર, પરંતુ રાખી એક શરત, શું માનશે NDA? | AIMIM Chief Asaduddin ...

7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું? | new la…

7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું? | new la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ…

બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ…

3 months ago
સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…

સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…

7 months ago
118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનારો મેનેજરનો ભાણિયો ઝડપાયો, પાણીમાં ઝેર ભેળવવાનું કારણ આવ્યું સા…

118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનારો મેનેજરનો ભાણિયો ઝડપાયો, પાણીમાં ઝેર ભેળવવાનું કારણ આવ્યું સા…

1 year ago
અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા | Woman Fo…

અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા | Woman Fo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News