gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્નીના વિરહમાં પતિનો ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ | Husband attempts suicide by swallowing phenyl …

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
પત્નીના વિરહમાં પતિનો ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ | Husband attempts suicide by swallowing phenyl …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સસરાએ મોબાઈલ ફોનમાં યુવાનને ધમકી આપી હતી

– આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

ભાવનગર : ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલ હોય અને પિયર ગયેલ તેની પત્નીને તેડવા આવીશ તો જીવતો નહીં રહેવા દેવાની સસરાએ ધમકી આપતા યુવાને ફિનાઇલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ભાવનગરના નિર્મળનગર,શેરી નં. ૯, પ્લોટ નં.૩૫ ભાવુભાના ચોક પાસે રહેતા અને જીઓ માર્ટમાં કુરિયર સવસનું કામ કરી ગુજરાન ચલાવતા રાહુલભાઈ દીપકભાઈ વાઘેલાએ મોરબીમાં રહેતા નિલેશભાઈ આગેચણીયાની દીકરી પ્રિયાબેન સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા અને હાલમાં પત્ની પ્રિયાબેન પિયરમાં હોય રાહુલભાઈએ ભૂતકાળના મનદુઃખ ભૂલી જવા અને પોતાની પત્ની પ્રિયાબેનને ઘરે મોકલી આપવા વિનંતી કરી હતી. જોકે, તેમના સસરા નિલેશને આ વાત પસંદ ન હતી. તદ્ઉપરાંત સસરા નીલેશે ફોન પર ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને રાહુલભાઈને ધમકી આપી હતી કે, મારી દીકરીને ભૂલી જજે અને મોરબીમાં આવતો નહીં. જો તું મારી દીકરીને લેવા આવીશ તો તારા ટાંટિયા ભાંગી નાખીશ, તને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. સસરા નિલેશએ આપેલી ધમકીથી લાગી આવતા રાહુલભાઈએ ફિનાઇલ પી લેતા તેમને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે રાહુલભાઈએ તેના સસરા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પત્ની સાથે રહેવા માગતી હતી, પરંતુ સસરાએ છૂટાછેડાની વાત કરી

રાહુલભાઈની પત્ની પ્રિયાબેનનો ફોન આવ્યો હતો અને પ્રિયાબેનએ જણાવ્યું કે, તે આવવા માંગે છે, પરંતુ તેના પિતા નિલેશ તેને મોકલવા તૈયાર નથી અને છૂટાછેડાની વાત કરી રહ્યા છે, તેને પણ રાહુલભાઈ સાથે જ રહેવું છે અને આ વાતચીતથી રાહુલભાઈને ખૂબ જ લાગી આવ્યું હતું. રાહુલભાઈએ પોતાના ઘરે રાખેલું ફીનાઇલના ચાર-પાંચ ઘૂંટડા પી લીધાં હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
આણંદના ખંભોળજ ગામ નજીક બાઈકની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by bike near K…

આણંદના ખંભોળજ ગામ નજીક બાઈકની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by bike near K...

કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું | Pakistani ‘loving couple’ caught near R…

કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની 'પ્રેમી યુગલ' ઝડપાયું | Pakistani 'loving couple' caught near R...

કપડવંજમાં ટાઉન હોલથી રત્નાકર સુધીનો રોડ 3 વર્ષથી બિસ્માર | The road from Town Hall to Ratnakar in Ka…

કપડવંજમાં ટાઉન હોલથી રત્નાકર સુધીનો રોડ 3 વર્ષથી બિસ્માર | The road from Town Hall to Ratnakar in Ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના કાંકરિયામાં સરાજાહેર હત્યા, પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીનો જીવ લીધો | Kankaria Ahmedabad…

અમદાવાદના કાંકરિયામાં સરાજાહેર હત્યા, પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીનો જીવ લીધો | Kankaria Ahmedabad…

5 months ago
વડોદરાના કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું | vmc seals illegal …

વડોદરાના કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું | vmc seals illegal …

2 weeks ago
પત્નીના માથે હાથ મૂકી પતિ પાસેથી રૃા.૧.૯૦ લાખની માળા, વિંટી લઇ નાગો બાવો નાસી ગયો | Iwe ekkewe polis…

પત્નીના માથે હાથ મૂકી પતિ પાસેથી રૃા.૧.૯૦ લાખની માળા, વિંટી લઇ નાગો બાવો નાસી ગયો | Iwe ekkewe polis…

2 months ago
ઇન્દોર-બરોડાના રાજાના રેર ગોલકોન્ડા ડાયમંડની લીલામી થશે

ઇન્દોર-બરોડાના રાજાના રેર ગોલકોન્ડા ડાયમંડની લીલામી થશે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News