gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટ મારીને ખાડામાં ખાબકી | The driver lost control of the s…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટ મારીને ખાડામાં ખાબકી | The driver lost control of the s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધોળીધજા ડેમ રોડ પરનો બનાવ

– સુરેન્દ્રનગરનો પરિવાર પ્રિ-વેડિંગ શૂટ માટે જતો હતો ત્યારે બનાવ બન્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ રોડ પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટ મારીને ખાડામાં ખાબકી હતી. સુરેન્દ્રનગરનો પરિવાર પ્રિ-વેડિંગ શૂટ માટે જતો હતો ત્યારે બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગરમાં રહેતો એક વેપારી પરિવારના ઘરમાં શુભપ્રસંગ હોવાથી પ્રિવેન્ડિંગ શૂટ માટે કાર લઈ ધોળીધજા ડેમ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ડેમ રોડ પર મેલડી માતાના મંદિર પાસે વળાંક અને સવારે ગાઢ ધુમ્મસના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી રોડની સાઈડમાં ખાબકી હતી. 

આ અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો જ્યારે કાર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને કાર ચાલકને હોસ્પિટલ ખાતે પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધોળીધજા ડેમ રોડ પર આવેલ આ વળાંક જોખમી હોવાથી અવાર નવાર અહીં અકસ્માતના બનાવો બને છે. જવાબદાર તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ધ્રાંગધ્રા પોલીસે અજાણ્યા મૃતકનો એઆઇ ફોટો જાહેર કર્યો | Dhrangadhra police release AI photo of unide…

ધ્રાંગધ્રા પોલીસે અજાણ્યા મૃતકનો એઆઇ ફોટો જાહેર કર્યો | Dhrangadhra police release AI photo of unide...

નીલકંઠ સ્કૂલ પાસે પાણીની લાઈનની અધૂરી કામગીરીથી રહીશોને હાલાકી | Residents are suffering due to inco…

નીલકંઠ સ્કૂલ પાસે પાણીની લાઈનની અધૂરી કામગીરીથી રહીશોને હાલાકી | Residents are suffering due to inco...

ધ્રાંગધ્રા પાલિકાએ 15 વેપારી પાસેથી 3 હજારનો દંડ વસૂલાયો | Dhrangadhra Municipality collects fine of…

ધ્રાંગધ્રા પાલિકાએ 15 વેપારી પાસેથી 3 હજારનો દંડ વસૂલાયો | Dhrangadhra Municipality collects fine of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદમાં વોટર જગ સપ્લાયરે પાણીમાં કલોરીન પણ નાંખવુ પડશે | The corp…

7 months ago
નાગલપર ગામે જીવલેણ હુમલાના બનાવમાં 5 આરોપીને સખત કેદ | 5 accused sentenced to rigorous imprisonment …

ઘોડાસરમાં પરિવારજનો રક્ષાબંધન કરવા ગયા, મકાનમાંથી રૃા. ૨૮ લાખની મતા ચોરાઇ | 28 lakh ra soläni seni e…

12 months ago
સારવાર માટે ગયેલી બ્યુટીપાર્લરની સંચાલિકા અને ડોક્ટર પ્રેમમાં પડયા,લગ્ન નહિ કરતાં બળાત્કારનો ગુનો | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News