gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ | Video of driver busy with mobile phon…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ચાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ | Video of driver busy with mobile phon…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કપડવંજ એસટી ડેપોની બસ અમદાવાદ જતી હતી

– લોકોના જીવ જોખમમાં મૂકી બેફિકરાઈથી મોબાઈલ વાપરતા ડ્રાઈવરનો મુસાફરે વીડિયો ઉતાર્યો

નડિયાદ : ખેડા જિલ્લાના કપડવંજથી અમદાવાદ જતી એસટી નિગમની બસના ડ્રાઇવરની બેજવાબદારી સામે આવી છે. ડ્રાઇવર ચાલુ બસમાં ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો બેફિકરાઈથી ઉપયોગ કરતા મુસાફરે તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ત્યારે એસટી બસમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

કપડવંજ એસટી ડેપોની બસ કપડવંજથી અમદાવાદ તરફ જઈ રહી હતી. બસનો ડ્રાઈવર ચાલુ બસે મુસાફરોના જીવ જોખમમાં મુકી અને મોબાઈલ વાપરતો હોય તેવો વીડિયો મુસાફરે જ વાયરલ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બસનો ડ્રાઇવર સ્ટિયરિંગ પર એક હાથ રાખીને બેફિકર થઈને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. ડ્રાઇવર ફોનમાં મસ્ત હોવાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. ડ્રાઇવરની પાછળની સીટ પર બેઠેલા મુસાફરે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ‘સલામત સવારી, એસટી અમારી’ના સૂત્ર સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોને સુરક્ષિત મુસાફરી કરાવવાનો દાવો કરે છે પરંતુ, કેટલાક બેજવાબદાર ડ્રાઇવરની લાપરવાહી ગમે ત્યારે કોઈ ગંભીર અકસ્માત નોતરી શકે તેમ છે. વીડિયો વાયરલ થતાં કપડવંજ ડેપોના મેનેજમેન્ટ અને જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચી છે. મુસાફરો દ્વારા આ બેજવાબદાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ સમગ્ર મામલે એસ.ટી. વિભાગ દ્વારા ડ્રાઈવર સામે કેવા પગલાં લેવામાં આવે છે તેની પર સૌની નજર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

October 3, 2026
बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग
GUJARAT

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

October 3, 2026
Next Post
કરમસદ આણંદ મહાપાલિકામાં 10 માસમાં ડેન્ગ્યૂના 32 કેસ નોંધાયા | 32 cases of dengue reported in Karamsa…

કરમસદ આણંદ મહાપાલિકામાં 10 માસમાં ડેન્ગ્યૂના 32 કેસ નોંધાયા | 32 cases of dengue reported in Karamsa...

ઘોઘા પંથકમાં ધોધમાર સવા ઈંચ, પાલિતાણામાં અર્ધો ઈંચ વરસાદ | One and a half inches of rain in Ghogha d…

ઘોઘા પંથકમાં ધોધમાર સવા ઈંચ, પાલિતાણામાં અર્ધો ઈંચ વરસાદ | One and a half inches of rain in Ghogha d...

ગારિયાધાર નગરપાલિકામાં દલા તલવાડી વાળી થઇ : 13 કર્મચારીઓને વધારાના કરોડોના ભથ્થા ચુકવાયા | Gariyadha…

ગારિયાધાર નગરપાલિકામાં દલા તલવાડી વાળી થઇ : 13 કર્મચારીઓને વધારાના કરોડોના ભથ્થા ચુકવાયા | Gariyadha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્સ્ટા ‘ક્વિન’ રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા | Haryana: Ins…

ઈન્સ્ટા ‘ક્વિન’ રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા | Haryana: Ins…

1 year ago
વિરમગામમાં જોગણી માતાના મંદિર પાસે ગંદકીથી લોકોમાં રોષ | People are angry due to the dirt near Jogni…

વિરમગામમાં જોગણી માતાના મંદિર પાસે ગંદકીથી લોકોમાં રોષ | People are angry due to the dirt near Jogni…

10 months ago
મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત | Tourist Bus from Moda…

મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત | Tourist Bus from Moda…

11 months ago
ટાઈફોઈડનો રોગચાળો ઃ કોર્પોરેશનમાં કોંગ્રેસનું હલ્લાબોલ | Typhoid epidemic: Congress uproar in the co…

ટાઈફોઈડનો રોગચાળો ઃ કોર્પોરેશનમાં કોંગ્રેસનું હલ્લાબોલ | Typhoid epidemic: Congress uproar in the co…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News