gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચિલોડા પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત ઃ ચાર ઘાયલ | One dead four injured as car rams in…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
ચિલોડા પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત ઃ ચાર ઘાયલ | One dead four injured as car rams in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હાઇવે ઉપર ઇન્ડિકેટર વગર ઊભી રહેતી ટ્રકો જોખમી

પંચમહાલનો પરિવાર માણસાથી દીકરીને લઈ પરત જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ પોલીસની તપાસ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે ગઈકાલે મોડી રાત્રે ચિલોડા પાસે ઇન્ડિકેટર વગર રોડ ઉપર ઉભી રહેલી ટ્રકની
પાછળ કાર ઘુસી જતા તેમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય ચાર
વ્યક્તિઓને ઇજાઓ તથા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે ચિલોડા પોલીસ
દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરાયો છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતા હાઇવે માર્ગો ઉપર રાત્રિના
સમયે કોઈ પણ પ્રકારના ઇન્ડિકેટર વગર ઊભી રહી જતી ટ્રકોને કારણે અકસ્માતની ઘટનાઓ
વધી છે ત્યારે ગઈકાલે રાત્રે પણ ચિલોડા પાસે રોડ ઉપર ઉભી રહેલી એક ટ્રક પાછળ કાર
ઘુસી જતા એક વ્યક્તિનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના જશવંતસિંહ
ફૂલસિંહ સોલંકી તેમના ગામના મહોબતસિંહ ગેહારસિંહ સોલંકીની પુત્રી માણસાના વડુ ગામે
રહેતી વર્ષાબાને લેવા માટે આવ્યા હતા. આ કારમાં જશવંતસિંહની સાથે મહોબતસિંહ તેમજ
પ્રદિપસિંહ અને દિગ્વિજયસિંહ હતા. વડુ ગામેથી તેઓ વર્ષાબાને લઈને પરત પંચમહાલ જવા
માટે નીકળ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર નજીક ચિલોડા પાસે રોડ ઉપર એક ટ્રક કોઈપણ
પ્રકારના ઇન્ડિકેટર વગર ઊભી હતી અને ચાલક જશવંતસિંહને આ ટ્રક નહીં દેખાતા તેની
પાછળ તેમની કાર ઘૂસી ગઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર
તમામ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જેના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને
૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં આ તમામને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શરીરે ગંભીર ઇજાઓને કારણે મહોબ્બતસિંહ સોલંકીનું મોત
થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના અંગે હાલ ચિલોડા પોલીસ દ્વારા ટ્રકના
ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

મોબાઇલમાં ઓનલાઇન ક્રિક્રેટનો સટ્ટો રમાડતો યુવક ઝડપાયો | Emén alúwél a kúna pwe a fiti urumot wóón In…

મોબાઇલમાં ઓનલાઇન ક્રિક્રેટનો સટ્ટો રમાડતો યુવક ઝડપાયો | Emén alúwél a kúna pwe a fiti urumot wóón In...

૧.૫૮ કરોડની ઠગાઇ કરનારા ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of arthritis patient who cheat…

૧.૫૮ કરોડની ઠગાઇ કરનારા ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of arthritis patient who cheat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

9 months ago
નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ | Public outrage over dumpers running at ful…

નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ | Public outrage over dumpers running at ful…

8 months ago
‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિ…

‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિ…

1 year ago
સરહદોનું રક્ષણ, હૃદયની સેવા: ગુજરાતભરમાં દક્ષિણ કમાન્ડ

સરહદોનું રક્ષણ, હૃદયની સેવા: ગુજરાતભરમાં દક્ષિણ કમાન્ડ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News