gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧.૫૮ કરોડની ઠગાઇ કરનારા ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of arthritis patient who cheat…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
૧.૫૮ કરોડની ઠગાઇ કરનારા ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of arthritis patient who cheat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરાના વૃદ્ધને મનીલોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના
ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી ૪૫ દિવસ સુધી ડિજિટલ
એરેસ્ટ રાખીને ૧.૫૮ કરોડ રૃપિયા પડાવી લેવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન
અરજી મુકતા એડિ.ચીફ.જ્યુ.મેજિ.એ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, શહેરમાં રહેતા એક વૃદ્ધને મુંબઇના ડીસીપી બોલતા
હોવાનું જણાવી તમે મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવી હુ તમને ડિજિટલ
એરેસ્ટ કરુ છુ તેમ કહી જો તમે આ બાબતની જાણ કોઇને કરશો તો તમારી જાનને ખતરો છે તેમ
કહી આ શખ્સે તમારે તમારા નાણાંનું વેરિફિકેશન કરાવવું પડશે તેમ કહી સુપ્રિમ
કોર્ટનો લેટર વોટ્સએપ પર મોકલ્યો હતો.

આ શખ્સે ત્યાર બાદ વૃદ્ધને ખુબ જ ડરાવીને તેમની પાસેથી રૃા.૧.૫૮
કરોડ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યાર બાદ એક વાર તમારી
તબિયત કેમ છે
?
તેવો ફોન કર્યા બાદ ફોન બંધ કરી દીધો હતો અને માતબર રકમની છેતરપિંડી
કરી હતી.આ બનાવમાં પોલીસે મહેન્દ્રકુમાર ગંગારામ મેઘવાલ (રહે.રાજસ્થાન)ની ધરપકડ
કરી હતી અને તેણે અદાલતમાં જામીન અરજી મુકતા એડિ.ચીફ.જ્યુ.મેજિ.એ આરોપીની જામીન
અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
પૂરઝડપે જતા વાહન ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને ટક્કર મારતા એકનું મોત | A speeding driver hit two youn…

પૂરઝડપે જતા વાહન ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને ટક્કર મારતા એકનું મોત | A speeding driver hit two youn...

૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1 97 crore loan …

૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1 97 crore loan ...

દંતેશ્વર તળાવ પાસેથી નશેબાજ કાર ચાલક ઝડપાયો | Drunk car driver arrested near Danteshwar Lake

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યના 5 જિલ્લામાં પાક નુકશાન થતા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ | Agricultural relief pac…

10 months ago
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill…

9 months ago
મંદિરોમાં ચોરી કરતો રીઢો આરોપી આજવારોડ પરથી ઝડપાયો | A habitual thief from temples was caught on Aaj…

5 months ago
‘ભારતે 48 કલાકની લડાઈ 8 જ કલાકમાં પૂરી કરી દીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cds anil chauhan …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News