gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચિલોડા પાસે હિટ એન્ડ રન : રસ્તો ઓળંગતા યુવાનનું કારની અડફેટે મોત | Hit and run near Chiloda: Young m…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
ચિલોડા પાસે હિટ એન્ડ રન : રસ્તો ઓળંગતા યુવાનનું કારની અડફેટે મોત | Hit and run near Chiloda: Young m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક હિંમતનગર હાઇવે ઉપરના

પોલીસે મૃતક યુવાન હિંમતનગરનો હોવાની ઓળખ કરી ઃ ફરાર થઈ ગયેલા કાર ચાલક સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચિલોડા પાસે રસ્તો
ઓળંગી રહેલા હિંમતનગરના યુવાનને હડફેટે લઈ અજાણ્યો કારચાલક ફરાર થઈ ગયો હતો. જે
ગંભીર અકસ્માતમાં આ યુવાનનું મોત થયું હતું ત્યારે પોલીસે ફરાર થઈ ગયેલા કાર ચાલક
સામે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વધુ એક હીટ એન્ડ
રનની ઘટનામાં રસ્તો ઓળંગી રહેલા યુવાનનું મોત થયું છે. આ ઘટના સંદર્ભે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત રવિવારની રાત્રે એક યુવાન રસ્તો ઓળંગી રહ્યો
હતો તે દરમિયાન પૂર ઝડપે પસાર થઈ રહેલા વાહને તેને અડફેટે લીધો હતો અને અકસ્માત
સર્જીને વાહનનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી આ ઘટના અંગે આસપાસના લોકો એકઠા
થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર માટે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન આ યુવાનનું મોત
થયું હતું. જે ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ
પહોંચી હતી અને તપાસ કરતા આ યુવાન હિંમતનગરનો ગાયત્રી મંદિર પાસે રહેતો કમલેશ
બાબુજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે આસપાસ તપાસ
કરી હતી અને અહીં નજરે જોનાર વ્યક્તિઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે
, હિંમતનગર તરફથી
આવી રહેલી એક કારે આ યુવાનને અડફેટે લીધો હતો અને તે થોડો દૂર જઈ ઉભી રહી હતી અને
ત્યારબાદ ફરાર થઈ ગઈ હતી. જોકે આ વ્યક્તિએ કારની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો.
હાલ પોલીસે રાજસ્થાન પાસગની કારના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
સહકારી બેન્કમાં દસ વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ ત્રણ વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહિ કરી શે | coopera…

સહકારી બેન્કમાં દસ વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ ત્રણ વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહિ કરી શે | coopera...

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ નિયમિત હેડની વરણી | 24 head of the departments appointed i…

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ નિયમિત હેડની વરણી | 24 head of the departments appointed i...

નવાયાર્ડની સગીરા પર ગેંગ રેપ કરનાર બંને આરોપી જેલભેગા,વહેલી ચાર્જશીટ તૈયાર કરવા કવાયત | both accued …

નવાયાર્ડની સગીરા પર ગેંગ રેપ કરનાર બંને આરોપી જેલભેગા,વહેલી ચાર્જશીટ તૈયાર કરવા કવાયત | both accued ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…

2 months ago

1 year ago
બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગનો પર્દાફાશ કરતી ગુજરાત ATS

બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગનો પર્દાફાશ કરતી ગુજરાત ATS

1 year ago
ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી | india to sign …

ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી | india to sign …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News