gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીને 4000 કિમી જમીન પડાવી લીધી અને મોદીના વિદેશ સચિવે ચીન સાથે કેક કાપી | China grabbed 4000 km of l…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in INDIA
0 0
0
ચીને 4000 કિમી જમીન પડાવી લીધી અને મોદીના વિદેશ સચિવે ચીન સાથે કેક કાપી | China grabbed 4000 km of l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લોકસભામાં રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર

– પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુએ ચીનના રાજદૂતને પત્ર લખ્યો હતો, જે વાત જનતાથી છુપાવાઈ રહી હોવાનો મુદ્દો પણ રાહુલે ઉઠાવ્યો

નવી દિલ્હી : ચીને ભારતની ૪,૦૦૦ ચો. કિ.મી. જમીન પર કબજો કરી લીધો છે ત્યારે ભારતના વિદેશ સચિવ મિસરી ચીનના રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા તેવો આક્ષેપ કરતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે સવાલ કર્યો કે સરકાર આ જમીન પાછી મેળવવા શું કરી રહી છે તેનો જવાબ આપવો જોઈએ. રાહુલે ટ્રમ્પના ટેરિફનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, મને એ જોઈને આશ્ચર્ય થયું કે આપણા વિદેશ સચિવ વિક્રમ મિસરી ચીનના રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા. ચીને કબજે કરેલા ૪,૦૦૦ ચોરસ કિલોમીટરના પ્રદેશનું ખરેખર શું થઈ રહ્યું છે? સરકારે જવાબ આપવો જોઈએ કે તે આપણી જમીન અંગે શું કરી રહી છે.   

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે રાહુલની વાતને ટેકો આપીને મોદી સરકારની ઝાટકણી કાઢી રહ્યા છે.  કેટલાક યુઝરે સવાલ કર્યો છે કે, ભાજપના નેતા રાહુલ ગાંધી સહિતના નહેરૂ-ગાંધી ખાનદાનના લોકોના ચીન સાથે સંબંધો હોવાના આક્ષેપો કરે છે ને બીજી તરફ ભાજપના શાસનમાં ચીનના દૂતાવાસમાં જઈને દેશના વિદેશ સચિવ કેક કાપે છે એ બેવડાં ધોરણો ના કહેવાય ? ભારત-ચીન રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ચીનના દૂતાવાસમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ હાજરી આપી હતી. 

લોકસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતાં રાહુલે કહ્યું કે, અમે ભારત અને ચીનના સંબંધો સામાન્ય થાય તેની વિરુદ્ધ નથી પણ એ પહેલાં આપણને ચીને પચાવી પાડેલી આપણી જમીન પાછી મળવી જોઈએ. રાહુલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચીનના રાજદૂતને પત્ર લખ્યો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

રાહુલે કહ્યું કે, મને ખબર પડી કે રાષ્ટ્રપતિ મૂર્મુ અને વડાપ્રધાન મોદીએ ચીનના રાજદૂતને પત્ર લખ્યો છે. મોદી સરકાર આ વાત કેમ છૂપાવી રહી છે એ સમજાતું નથી. અમને બહારનાં લોકો પાસેથી આ વિશે જાણવા મળી રહ્યું છે. ચીનના રાજદૂત ભારતના લોકોને કહી રહ્યા છે કે, તેમને એક પત્ર લખવામાં આવ્યો હતો પણ મોદી સરકાર આ મુદ્દે મૌન છે. 

મોદી સરકારની વિદેશનીતિની ઝાટકણી કાઢતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપની વિચારધારા દરેક બહારના દેશ સામે માથું ઝુકાવવાની  છે. એક તરફ તમે આપણી જમીન ચીનને આપી દીધી અને બીજી તરફ અમેરિકાએ આપણા પર ટેરિફ લાદ્યો તેના કારણે ભારતના ઓટો, ફાર્માસ્યુટિકલ અને કૃષિ ઉદ્યોગો સંપૂર્ણપણે ખતમ થઈ જશે પણ મોદી સરકાર કશું કર્યા વિના બેસી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …
INDIA

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

March 23, 2026
Next Post
મધરાતે ઘરમાં ઘૂસીને પડોશી યુવકે સગીરાની છેડતી કરી | Emén alúwél mi nóm únúkkún a kirikiringaw ngeni …

મધરાતે ઘરમાં ઘૂસીને પડોશી યુવકે સગીરાની છેડતી કરી | Emén alúwél mi nóm únúkkún a kirikiringaw ngeni ...

મ્યુનિ.ને વાર્ષિક ૪૦ લાખની આવક થશે, કાંકરિયા ખાતેની બાલવાટિકાનું ૨૨ કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાયુ…

મ્યુનિ.ને વાર્ષિક ૪૦ લાખની આવક થશે, કાંકરિયા ખાતેની બાલવાટિકાનું ૨૨ કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાયુ...

ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો પલટી ગયા | Oil spilled vehicles overturned on…

ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો પલટી ગયા | Oil spilled vehicles overturned on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co…

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co…

4 months ago
સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

3 months ago
ગોગા મહારાજના મંદિરમાં રૃા.૧.૨૦ લાખની મતા ચોરાઇ | Ewe chon sola a tori Rs 1 20 lakhs ra soläni seni …

ગોગા મહારાજના મંદિરમાં રૃા.૧.૨૦ લાખની મતા ચોરાઇ | Ewe chon sola a tori Rs 1 20 lakhs ra soläni seni …

3 months ago
B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News